SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૭૮ ] શ્રી અનુયોગદ્વાર સૂત્ર संतएहिं कवाडएहिं संतएहिं वच्छएहिं उवमिजंति, तं जहा पुरवरकवाडवच्छा फलिहभुया दुंदुभित्थणियघोसा । सिरिवच्छकियवच्छा सव्वे वि जिणा चउव्वीसं ॥११९॥ શબ્દાર્થ સંતા અરહંતા = સરૂપ અરિહંતને, સંતરું = સરૂપ, પુરવર્દિ = શ્રેષ્ઠ નગર, વવા દં= કપાટ-દરવાજા, વચ્છ = વક્ષ:સ્થલથી. પુરવવવવા = (અરિહંત ભગવાનનું ) વક્ષ:સ્થલ શ્રેષ્ઠ નગરના દરવાજા જેવું છે, સિદભુવા = અર્ગલા જેવી ભુજા, ડુંgfમ દેવ દુંદુભિ, સ્થળ = મેઘ ગર્જના જેવો, પોલા = સ્વર, અવાજ, સિવિશ્વવિચ = શ્રીવત્સથી અંકિત, વછા = વક્ષસ્થલવાળા હોય છે. ભાવાર્થ :- સદુ વસ્તુને સદ્ વસ્તુથી ઉપમિત કરાય છે તે આ પ્રમાણે સરૂ૫ અરિહંત ભગવાનના પ્રશસ્ત વક્ષઃસ્થલને સરૂપ શ્રેષ્ઠ નગરના સત્ કપાટ(દરવાજા)ની ઉપમા આપવી. સર્વ ચોવીસ તીર્થંકરો ઉત્તમ નગરના દરવાજા સમાન વક્ષઃસ્થલવાળા, અર્ગલા સમાન ભુજા– વાળ , દેવદુંદુભિ તથા મેઘના અવાજ જેવા સ્વરવાળા અને શ્રીવત્સથી અંકિત વક્ષઃસ્થલવાળા હોય છે. વિવેચન : આ સૂત્રમાં સકૂપ વસ્તુને સલૂપ પદાર્થથી ઉપમિત કરેલ છે. ચોવીસ તીર્થકરો સદ્ગપ (અસ્તિરૂપ)છે અને નગરના દરવાજાનું પણ અસ્તિત્વ છે. સદ્ગપ દરવાજાથી અરિહંત ભગવાનના વક્ષઃસ્થલને ઉપમિત કર્યું છે. અહીં દરવાજા ઉપમાન છે અને વક્ષઃસ્થલ ઉપમેય છે. નગરના દરવાજા વગેરે ઉપમાનથી ઉપમેય ભૂત તીર્થકરોનું વક્ષઃસ્થલ આદિ જાણી શકાય છે. વક્ષઃસ્થલ તીર્થકરથી અવિનાભાવી હોવાથી તીર્થકર પણ ઉપમિત થઈ જાય છે. સદ્ પદાર્થને અસદ્ ઉપમા - |१७ संतयं असंतएणं उवमिज्जइ, जहा संताई जेरइयतिरिक्खजोणिय मणूसदेवाणं आउयाइं असंतएहिं पलिओवम-सागरोवमेहिं उवमिति । ભાવાર્થ – વિધમાન પદાર્થને અવિધમાન પદાર્થથી ઉપમિત કરવું. જેમકે નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવના વિદ્યમાન આયુષ્યના પ્રમાણને, અવિદ્યમાન પલ્યોપમ અને સાગરોપમ દ્વારા ઉપમિત કરવું. વિવેચન : અહીં નારક, તિર્યંચાદિના આયુષ્ય સરૂપ છે. જ્યારે પલ્યોપમ, સાગરોપમ અસત્કલ્પનાથી
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy