SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૬/બદ્ધ ફક્ત શરીર | | ४०७ | વનસ્પતિમાં બદ્ધ તૈજસ-કાશ્મણ શરીર અનંત છે. જેટલા વનસ્પતિકાયિક જીવો તેટલા જ બદ્ધ તૈજસ-કાશ્મણ શરીર છે. અનંત-અનંત જીવોનું દારિક શરીર એક હોવા છતાં સર્વ જીવોના તૈજસ-કાર્પણ શરીર સ્વતંત્ર છે. તેથી વનસ્પતિમાં અનંત જીવો છે તેટલા જ અનંત બદ્ધ તૈજસ-કાર્પણ શરીર છે. મુક્ત તૈજસ-કાર્પણ શરીર પણ અનંત છે. તે ઔધિક વર્ણન અનુસાર સમજવા. અર્થાત્ સર્વ જીવોથી અનંતગુણા છે અને સર્વ જીવોના વર્ગથી અનંતમા ભાગે છે. વિગલેન્દ્રિય જીવોમાં શરીર પરિમાણ :| २५ बेइंदियाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता? गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ पयरस्स असंखेज्जइभागो, तासि णं सेढीणं विक्खंभसूई असंखेज्जाओ जोयणकोडाकोडीओ, असंखेज्जाइं सेढी वग्ग- मूलाई; बेइंदियाणं ओरालियसरीरेहिं बद्धेल्लएहिं पयरं अवहीरइ असंखेज्जाहिं उस्सप्पिणी-ओसप्पिणीहिं कालओ, खेत्तओ अंगुलपयरस्स आवलियाए य असंखेज्जइभागपडिभागेणं । मुक्केल्लया जहा ओहिया ओरालियसरीरा तहा भाणियव्वा । वेउव्विय-आहारग सरीरा णं बद्धेल्लया नत्थि, मुक्केल्लया जहा ओरालिय सरीरा ओहिया तहा भाणियव्वा ।। तेयग-कम्मगसरीरा जहा एएसिं चेव ओरालियसरीरा तहा भाणियव्वा । जहा बेइंदियाणं तहा तेइंदियाणं चउरिंदियाण वि भाणियव्वं । शार्थ:-असंखेज्जाओजोयण कोडाकोडीओ संध्यात योगनोटिप्रभार, असंखेज्जाई सेढीवग्गमूलाई = ( Abgम सूथी) मे श्रेयी प्रदेशोना संध्य [भूगना यो प्रमा, पयरं = प्रतन, अवहीरइ = अप४२१रायतो, खेत्तओ= क्षेत्रथी, अंगुलपयरस्स = अंगल मात्र प्रतरना अने, आवलियाए = सावसिडाना, असंखेज्जइ = असंध्यातमा, भागपडिभागेण = (भाग३५ प्रतिभागथी. भावार्थ :- प्रश्न- हे भगवन् ! बेऽद्रिय पाने 20 मौहार शरीर डोय छ ? ઉત્તર- હે ગૌતમ! બેઈદ્રિયોને ઔદારિક શરીર બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– બદ્ધ અને મુક્ત. બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણીના જેટલો સમય તેટલા બદ્ધ ઔદારિક શરીર છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીના પ્રદેશ પ્રમાણ
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy