SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ 'પ્રકરણ ૨૧/ચારગતિની અવગાહના ३१७ તિર્યંચ પંચેન્દ્રિય જીવોના શરીરની અવગાહના :१३ पंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं जोयणसहस्सं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન! તિર્યંચ પંચેન્દ્રિય જીવોના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! સામાન્યરૂપે તિર્યંચ પંચેન્દ્રિય જીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. જલચર જીવોના શરીરની અવગાહના :१४ जलयरपंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा ! एवं चेव । समुच्छिमजलयरपंचेंदियाणं एवं चेव । अपज्जत्तयसम्मुच्छिमजलयरपंचेंदियाणं पुच्छा, जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं । पज्जत्तयसम्मुच्छिमजलयरपंचेंदियाणं पुच्छा, जहण्णेणं अंगुलस्स असंखेज्जइ- भाग, उक्कोसेणं जोयणसहस्सं । गब्भवक्कंतियजलयरपंचेंदियाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असं- खेज्जइभागं, उक्कोसेणं जोयणसहस्सं । अपज्जत्तयाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं अंगुलस्स असंखेज्जइभागं । पज्जत्तयाणं पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसणं जोयणसहस्सं । भावार्थ :- (१) प्रश्न- हे भगवान ! ४सय तिर्यय पंथेन्द्रियोनी साउन। 2ी छ ? ઉત્તર- હે ગૌતમ! જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. (२) प्रश्न- संभूर्छिम ४सय पंथेन्द्रियनी स न 2ी छ ? ઉત્તર- સંમૂર્છાિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy