SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧/છ નામ – છ ભાવ ૨૧૭ कयरे से णामे उवसमिए खओवसमिए पारिणामियणिप्फण्णे ? उवसंता कसाया खओवसमियाइं इंदियाइं पारिणामिए जीवे, एस णं से णामे उवसमिए खओवसमिए पारिणामियणिप्फण्णे ॥ ९॥ कयरे से णामे खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ? खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाइं पारिणामिए जीवे, एस णं से णामे खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ॥ १०॥ ભાવાર્થ :- પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔદયિક-ઔપશમિક–ક્ષાયિક' નામનો પ્રથમ ભંગ બને ? ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કાય તથા ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ ગ્રહણ કરવાથી પ્રથમ ભંગ બને છે. પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔયિક-ઔપમિક–ક્ષાયોપશમિક' નામનો બીજો ભંગ બને ? ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયોપશમિક ભાવમાં ઈદ્રિયો ગ્રહણ કરવાથી બીજો ભંગ બને છે. રા પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔયિક-ઔપશમિક-પારિણામિક' નામનો ત્રીજો ભંગ બને છે ? ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય અને પારિણામિક ભાવમાં જીવત્વનું ગ્રહણ કરવાથી ત્રીજો ભંગ બને. ૫ડ્યા પ્રશ્ન– શું ગ્રહણ કરવાથી 'ઔદયિક–ક્ષાયિક–ક્ષાયોપમિક' નામનો ચોથો ભંગ બને ? ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયિક ભાવમાં—ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયોપશમિક ભાવમાં ઈંદ્રિય ગ્રહણ કરવાથી ચોથો ભંગ બને. ૫૪૫ પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔદયિક–ક્ષાયિક-પારિણામિક' નામનો પાંચમો ભંગ બને ? ઉત્તર– ઔદિયક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી પાંચમો ભંગ બને. ાપા પ્રશ્ન– શું ગ્રહણ કરવાથી 'ઔયિકક્ષાયોપમિક-પારિણામિક' નામનો છઠ્ઠો ભંગ બને ? ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયોપશમિક ભાવમાં ઈદ્રિય, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી છઠ્ઠો ભંગ બને. ા પ્રશ્ન– શું ગ્રહણ કરવાથી 'ઔપશમિકક્ષાયિક—ક્ષાયોપશમિક' નામનો સાતમો ભંગ બને ?
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy