SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ] શ્રી અનુયોગદ્વાર સૂત્ર ગુણ અધિક દ્રવ્યાર્થથી દ્વિવ્યાર્થથી દ્રવ્યથાર્થથી * અવક્તવ્ય દ્રવ્યાર્થથી થોડા, | અવક્તવ્ય દ્રવ્યાર્થથી થોડા, | * અવક્તવ્ય દ્રવ્યાર્થથી થોડા, * અનાનુપૂર્વી દ્રવ્યાર્થ- * અનાનુપૂર્વી દ્રવ્યાર્થ- * અનાનુપૂર્વી દ્રવ્યાર્થપ્રદેશાર્થથી વિશેષાધિક પ્રદેશાર્થથી વિશેષાધિક પ્રદેશાર્થથી વિશેષાધિક * અવક્તવ્ય પ્રદેશાર્થથી * અવક્તવ્ય પ્રદેશાર્થથી * અવક્તવ્ય પ્રદેશાર્થથી વિશેષાધિક, વિશેષાધિક, વિશેષાધિક, * આનુપૂર્વી દ્રવ્યાર્થથી * આનુપૂર્વી દ્રવ્યાર્થથી * આનુપૂર્વી દ્રવ્યાર્થથી અસંખ્યાતગુણ અધિક, અસંખ્યાતગુણ અધિક, અસંખ્યાતગુણ અધિક, * આનુપૂર્વ પ્રદેશાર્થથી * આનુપૂર્વ પ્રદેશાર્થથી * આનુપૂર્વી પ્રદેશાર્થથી અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અસંખ્યાતગુણ અધિક ઔપનિધિકી કાલાનુપૂર્વી - २१ से किं तं ओवणिहिया कालाणुपुव्वी ? ओवणिहिया कालाणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहा- पुव्वाणुपुव्वी, पच्छाणुपुव्वी, अणाणुपुव्वी । __से किं तं पुव्वाणुपुव्वी ? पुव्वाणुपुव्वी- एगसमयठिईए दुसमयठिईए तिसमयठिईए जाव दससमयठिईए संखेज्जसमयठिईए असंखेज्जसमयठिईए। से तं पुव्वाणुपुव्वी । से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी- असंखेज्जसमयठिईए जाव एक्कसमयठिईए । से तं पच्छाणुपुव्वी । से किं तं अणाणुपुव्वी ? अणाणुपुव्वी- एयाए चेव एगाइयाए ए गुत्तरियाए असंखेज्जगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणो । से तं अणाणुपुव्वी । ભાવાર્થ - પ્રશ્ન- ઓપનિધિકી કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- ઓપનિધિક કાલાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પૂર્વાનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી. પ્રશ્ન- પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-પૂર્વનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રમાણે છે– એક સમયની સ્થિતિવાળા, બે સમયની સ્થિતિ
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy