SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭/ક્ષેત્રાનુપૂર્વી . [ ૧૩૧ ] | ૩, ૨, ૧ ભગ અર્થઘટન આનુપૂર્વી ૧, ૨, ૩ અધોલોક, મધ્યલોક, ઉદ્ગલોક પૂર્વાનુપૂર્વી ૨, ૧, ૩ મધ્યલોક, અધોલોક, ઉદ્ગલોક અનાનુપૂર્વી ૧, ૩, ૨ અધોલોક, ઉર્ધ્વલોક, મધ્યલોક અનાનુપૂર્વી ૩, ૧, ૨ ઉર્ધ્વલોક, અધોલોક, મધ્યલોક અનાનુપૂર્વી ૨, ૩, ૧ મધ્યલોક, ઉર્ધ્વલોક, અધોલોક અનાનુપૂર્વી ઉર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક પશ્ચાનુપૂર્વી આ છ ભંગમાં પ્રથમ ભંગ ક્રમાનુસાર હોવાથી પૂર્વાનુપૂર્વી કહેવાય છે. અંતિમ ભંગ વિપરીત ક્રમાનુસાર હોવાથી પશ્ચાનુપૂર્વી કહેવાય છે. શેષ ચાર ભંગ અનાનુપૂર્વી કહેવાય છે. અધોલોક ક્ષેત્રાનુપૂર્વી :२४ अहोलोयखेत्ताणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहा- पुव्वाणुपुव्वी, पच्छाणुपुव्वी अणाणुपुव्वी । ભાવાર્થ - અધોલોક ક્ષેત્રાનુપૂર્વી ત્રણ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે છે-(૧) પૂર્વાનુપૂર્વી, (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી. २५ से किं तं पुव्वाणुपुव्वी ? पुव्वाणुपुव्वी- रयणप्पभा, सक्करप्पभा, वालुयप्पभा, पंकप्पभा, धूमप्पभा, तमप्पभा, तमतमप्पभा । सेतं पुव्वाणुपुव्वी। ભાવાર્થ :- પ્રશ્ન- અધોલોક ક્ષેત્રપૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- (૧) રત્નપ્રભા, (૨) શર્કરપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમ પ્રભા અને (૭) તમસ્તમપ્રભા. આ ક્રમથી સાત નરકભૂમિઓના કથનને અધોલોક ક્ષેત્ર પૂર્વાનુપૂર્વી કહે છે. | २६ से किं तं पच्छाणुपुव्वी ? पच्छाणुपुव्वी-तमतमा, जाव रयणप्पभा, । से तं पच्छाणुपुव्वी। ભાવાર્થ :- પ્રશ્ન- અધોલોક ક્ષેત્રપશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- તમસ્તમપ્રભા નામની સાતમી નરકથી શરૂ કરી વિપરીત ક્રમથી પ્રથમ રત્નપ્રભા નરક
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy