SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રી અનુયોગદ્વાર સૂત્ર दोणि वि । ભાવાર્થ :- પ્રશ્ન- સંગ્રહનય સંમત આનુપૂર્વીદ્રવ્ય અસ્તિરૂપ છે કે નાસ્તિરૂપ છે ? ઉત્તર– આનુપૂર્વીદ્રવ્ય નિયમા–નિશ્ચિતરૂપે અસ્તિ રૂપ છે. તે જ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યપણ અસ્તિરૂપ જ છે. વિવેચન : આનુપૂર્વીદ્રવ્ય વગેરે પદ અસત્ અર્થ વિષયક નથી. જેમ 'સ્તમ્ભ' પદ સ્તમ્ભ [થાંભલા] રૂપ વાસ્તવિક અર્થને વિષય કરે છે. તેવી રીતે 'આનુપૂર્વી' પદ પણ વિધમાન પદાર્થનો જ વાચક છે. તે 'યિમા અસ્થિ' શબ્દ દ્વારા બતાવ્યું છે. દ્રવ્ય પ્રમાણ : ३४ संगहस्स आणुपुव्वीदव्वाई किं संखेज्जाइं असंखेज्जाई अणंताई ? णो સંથેન્નારૂં, નો અસંવેગ્ગારૂં, ખો અળતારૂં, ળિયમા ો ાલી । વ નોળિ વિ। શબ્દાર્થઃ-શોાલી = એક રાશિરૂપ છે. ભાવાર્થ : પ્રશ્ન– સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે ? ઉત્તર- સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી અને અનંત પણ નથી, પરંતુ નિયમા એક રાશિ રૂપ છે. તે જ પ્રમાણે અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય પણ એક રાશિરૂપ છે. વિવેચન : સંગ્રહનય સામાન્યને ગ્રહણ કરે છે. બધા આનુપૂર્વી દ્રવ્યને એક રૂપ જ સ્વીકારે છે માટે તેના મતે આનુપૂર્વી વગેરે ત્રણે દ્રવ્ય સંખ્યાત અસંખ્યાત કે અનંત નથી પરંતુ એક રાશિરૂપ જ છે. ક્ષેત્ર : | ३५ संगहस्स आणुपुव्वीदव्वाइं लोगस्स कइभागे होज्जा ? किं संखेज्जइभागे होज्जा ? असंखेज्जइभागे होज्जा ? संखेज्जेसु भागेसु होज्जा ? असंखेज्जेसु भागेसु होज्जा ? सव्वलोए होज्जा ? णो संखेज्जइभागे होज्जा, णो असंखेज्जइभागे होज्जा णो संखेज्जेसु भागेसु होज्जा, णो असंखेज्जेसु भागेसु होज्जा, णियमा सव्वलोए होज्जा । ए
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy