SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ | શ્રી અનુયોગદ્વાર સૂત્ર બીજાના મનોભાવ જાણવાની અમાત્યની પ્રતિભા જોઈ રાજા ખૂબ પ્રસન્ન થયા. આ ત્રણ દષ્ટાંતમાં અન્યના અભિપ્રાય જે યુક્તિથી જાણ્યા તે ભાવ ઉપક્રમ છે પરંતુ તે મોક્ષના કારણરૂપ ન હોવાથી અપ્રશસ્ત ભાવ ઉપક્રમ છે. ઉપક્રમનું સ્વરૂપ નામ સ્થાપન વગેરે નિક્ષેપના છ દ્વારોથી સંક્ષિપ્ત સ્વરૂપ વર્ણન કરી હવે સૂત્રકાર આનુપૂર્વી આદિ છ દ્વારોથી વિસ્તૃતરૂપે ઉપક્રમનું નિરૂપણ કરશે. II પ્રકરણ-૪ ઉપક્રમ નિક્ષેપ અનુયોગ દ્વાર ઉિપક્રમ નિક્ષેપ અનુગમ નય. નામ ઉ૫, સ્થાપના ઉપ. દ્રવ્ય ઉપક્રમ ક્ષેત્ર ઉપર કાળ ઉ૫. ભાવ ઉપ, આગમત: નોઆગમતઃ આગમતઃ નોઆગમતઃ જ્ઞાયક શરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત અપ્રશસ્ત પ્રશસ્ત સચિત્ત અચિત્ત મિશ્ર દ્વિપદ ચતુષ્પદ અપદ પરિકર્મ વસ્તુ વિનાશ પરિકર્મ વસ્તુ વિનાશ પરિકર્મ વસ્તુ- પરિકર્મ વસ્તુ- પરિકર્મ વસ્તુ વિનાશ વિનાશ વિનાશ
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy