SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાદશાંગ પરિચય | २४३ | સંન્યાસીઓના અને શ્રાવક આદિના પણ છે. દરેક ઉત્તર પણ ભગવાન મહાવીરના નથી. કોઈક સ્થળે ગૌતમ સ્વામીના, કોઈક સ્થળે સામાન્ય મુનિઓના, કોઈક સ્થળે શ્રાવકોના પણ છે. આ સૂત્ર સર્વ સૂત્રો કરતાં વિશાળ છે. આ સૂત્રમાં પન્નવણા, જીવાભિગમ, ઉવવાઈ, રાજપ્રશ્રીય, આવશ્યક, નંદી તથા જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ સૂત્રોના નામોનો ઉલ્લેખ કરેલ છે તેમ જ તેનું ઉદ્ધરણ પણ કરેલ છે. સૈદ્ધાંતિક, ઐતિહાસિક, તાત્ત્વિક અને ચારિત્ર સંબંધી વિવિધ વિષયોનું વર્ણન આ સૂત્રમાં કહેલ છે. આ સૂત્રમાં કેટલાક વિષયો કઠિન છે. જેને ગુરુગમથી જાણી શકાય છે. આ સૂત્રમાં કહેલ એકસો થી અધિક અધ્યયન(શતક) અને દસ હજાર ઉદ્દેશક, દસહજાર સમુદ્દેશક વગેરે નિર્દેશ વિશેષ મનનીય છે. કારણ કે વર્તમાનમાં ઉપલબ્ધ સૂત્રમાં આ સંખ્યાઓ મળતી નથી. પાછળના શતકોમાં અંતર શતક છે અને તેના ઘણા ઉદ્દેશક પણ છે. છતાં ઉક્ત સંખ્યાના પૂર્ણ સમન્વય માટે વિશેષ વિચારણાની આવશ્યકતા છે. કાલદોષ પ્રભાવ અને લેખન યુગના કારણે એની ક્ષતિઓ થઈ રહેલ છે. (७) श्री ज्ञाताधर्मस्थांगसूत्र :|६ से किं तं णायाधम्मकहाओ ? णायाधम्मकहासु णं णायाणं णगराई, उज्जाणाई चेइयाई, वणसंडाई, समोसरणाई, रायाणो, अम्मापियरो, धम्मायरिया, घम्मकहाओ, इहलोइयपरलोइया इड्डिविसेसा, भोगपरिच्चाया, पव्वज्जाओ, परिआया, सुयपरिग्गहा, तवोवहाणाई, संलेहणाओ, भत्तपच्चक्खाणाई, पाओवगमणाई, देवलोगगमणाई, सुकुलपच्चायाईओ, पुणबोहिलाभा, अंतकिरियाओ य आघविज्जति । दस धम्मकहाणं वग्गा, तत्थ णं एगमेगाए धम्म-कहाए पंच-पंच अक्खाइयासयाई, एगामेगाए अक्खाइयाए पंच-पंचउवक्खाइयासयाई, एगामेगाए उवक्खा- इयाए पंच-पंच अक्खाइया-उवक्खाइयासयाई, एवामेव [एवमेव सपुव्वावरेणं अद्भुट्ठाओ कहाणगकोडीओ हवति त्ति समक्खायं। णायाधम्मकहाणं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ। से णं अंगट्ठयाए छठे अंगे, दो सुयक्खंधा, एगूणतीसं अज्झयणा, एगूणतीसं उद्देसणकाला, एगूणतीसं समुद्देसणकाला, संखेज्जा पयसहस्सा पयग्गेणं, संखेज्जा अक्खरा, अणंता गमा, अणंता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासयकडणिबद्ध णिकाइया जिणपण्णत्ता भावा आघविजंति,
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy