SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ શ્રી નદી સૂત્ર ક્ષેત્ર-કાળ અપેક્ષાએ અવધિજ્ઞાનના વિષયનો સંબંધ - ક્ષેત્ર કાળ એક અંગુલનો અસંખ્યાતમો ભાગ. એક આવલિકાનો અસંખ્યાતમો ભાગ. અંગુલનો સંખ્યાતમો ભાગ. આવલિકાની સંખ્યાતમો ભાગ. | એક અંગુલ. આવલિકાથી કંઈક ન્યૂન. અનેક અંગુલ. એક આવલિકા. એક હાથ. એક મુહૂર્તથી કંઈક ન્યૂન. એક ગાઉ. એક દિવસથી કંઈક ન્યૂન. | એક જોજન. અનેક દિવસ. પચ્ચીસ જોજન. એક પક્ષથી કંઈક ન્યૂન. ભરતક્ષેત્ર. અદ્ધમાસ. જંબૂદ્વીપ. એક માસથી કંઈક અધિક. ૧૧. અઢી દ્વીપ. એક વર્ષ. રૂચક દ્વીપ. અનેક વર્ષ. સંખ્યાત દ્વીપ. સંખ્યાત કાળ. ૧૪.| સંખ્યાત, અસંખ્યાત દ્વીપસમુદ્રોની ભજના. પલ્યોપમાદિ અસંખ્યાત કાળ. [૪] હીચમાન અવધિજ્ઞાન :| १५ से किं तं हीयमाणयं ओहिणाणं? हीयमाणयं ओहिणाणं अप्पसत्थेहिं अज्झवसायट्ठाणेहिं वट्टमाणस्स, वट्टमाणचरित्तस्स, संकिलिस्समाणस्स, संकिलिस्समाणचरित्तस्स सव्वओ समंता ओही परिहायइ । से तं हीयमाणयं હિના .. શબ્દાર્થ મલ્યહિં અપ્રશસ્ત, અવસાવાહિં અધ્યવસાય સ્થાનોમાં, વાઇલ્સ = વર્તમાન (વર્તતા) અવિરત સમ્યગુદષ્ટિને, વટ્ટમાળ પરિરસ = વર્તમાન વર્તતા દેશ વિરત અને સર્વવિરત ચારિત્રના વિષે, સંજિનિસ્પલ્લિ = ઉત્તરોત્તર સંક્લેશ પામનારને, સંજિનિસ્પણ વરિત = સંક્લેશ યુક્ત ચારિત્રના વિષે, સવ્વો = ચારે બાજુથી, સમતા = સર્વ પ્રકારે, પરિહાયઃ = પૂર્વાવસ્થાથી હાનિને પ્રાપ્ત કરે. ભાવાર્થ :- પ્રશ્ન- હીયમાન(હાસમાન) અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે?
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy