SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ , સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે.. સમર્પણ થરમ તીર્થાઘિપતિ, વિશ્વવલ્લભ ભગવાન મહાવીરના શાસનના ઝળહળતા સિતાશ, પૂ. ગુરુદેવ ! આપને કયા શબ્દોથી નવાજું? V, આપના ગુણ ગાવા બૃહસ્પતિની બુદ્ધિ પણ બળહીન જણાય, વાયસ્પતિની વાણી પણ વામણી બળી જાય, કલાબાજ કલમીની કલમ પણ કુંઠિત બની જાય, એવા ગુણ ૨૮નાકર માળ ઉપકારી પૂ. ગુરુદેવ ! ભક્તિ ભાવથી, અંતરના ઉલ્લાસથી આપે સીંચેલું, આપથી જ પાંગરેલું, આપના હસ્તાંબુજે શ્રી દશવૈકાલિક સૂત્ર અeભાવે અર્પણ, સમર્પણ. દોડો ભવો પણ ઓ ગુરુ, તુજ ચરણની રજ હું બનું. ઋણમુકત તોયે ના થાઉં, એથી વધુ હું શું કહું’.. - પૂ. ઉજમબાઈ મ. ના સુશિષ્યા સાધ્વી ગુલાબબાઈમ.
SR No.008780
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages613
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy