SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ કેશી-ગૌતમીય ત્રેવીસમ અધ્યયન કેશી-ગૌતમીય પ્રભુ પાર્શ્વનાથ અને કેશીકુમાર શ્રમણ: जिणे पासे त्ति णामेणं, अरहा लोगपूइओ। संबुद्धप्पा य सव्वण्णू, धम्म तित्थयरे जिणे ॥ શબ્દાર્થ :- નિ = રાગદ્વેષને જીતનાર R = જેનાથી કંઈ છૂપું નથી તેવા મન-મનની અને સમય-સમયની વાત જાણનાર કેવળી, ઘટ-ઘટના અંતર્યામી નો પૂરૂષ = લોકપૂજ્ય, ત્રણે લોકના પૂજ્ય, જગત પૂજ્ય, સર્વ જીવોને આદરણીય-માનનીય વૃદ્ધ = બોધ પામેલા, તત્ત્વજ્ઞાનથી યુક્ત આત્માવાળા સવ્વપૂ = સર્વજ્ઞ ધુમ્મ નિત્યારે = ધર્મ તીર્થની સ્થાપના કરનાર નિ = રાગ-દ્વેષને જીતનાર પાસે ત્તિ ગામ = પાર્શ્વનાથ નામના ભગવાન હતા. ભાવાર્થ - જિનેશ્વર પાર્શ્વનાથ, આ નામના લોકપૂજ્ય, અહંત, સંબુદ્ધાત્મા, સર્વજ્ઞ, ધર્મતીર્થના પ્રવર્તક અને રાગદ્વેષના વિજેતા ત્રેવીસમા તીર્થંકર થયા છે. तस्स लोगपईवस्स, आसी सीसे महायसे । केसीकुमार समणे, विज्जाचरण पारगे ॥ શબ્દાર્થ - નોનપત્ર = લોકમાં દીપક સમાન અર્થાત્ સંસારના સંપૂર્ણ પદાર્થોને પોતાના જ્ઞાનથી પ્રકાશિત કરનાર તક્ષ = તે પાર્શ્વનાથ ભગવાનના વિજ્ઞાવરણ પર = વિદ્યા અને ચારિત્રના પારગામી મહાવતે = મહાયશસ્વી વસમાર સમપ = કેશીકુમાર શ્રમણ સાતે = શિષ્ય બાણ = હતા. ભાવાર્થ:- તે લોકપ્રદીપ ભગવાન પાર્શ્વનાથના મહાયશસ્વી કેશીકુમાર શ્રમણ નામના શિષ્ય હતા. તે વિદ્યા અને ચારિત્રમાં પારગામી હતા. ओहिणाणसुए बुद्धे, सीससंघसमाउले । गामाणुगाम रीयते, सावत्थि पुरिमागए ॥ શબ્દાર્થ:- ગોહિણTળસુ = મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી યુક્ત વૃદ્ધ = તત્ત્વોને જાણનાર સીતલાકને = શિષ્ય પરિવાર સહિત આમપુITH = ગ્રામાનુગ્રામ રીતે = વિચરણ કરતા કેશીકુમાર શ્રમણ સાવસ્થિ પુરિંગ શ્રાવસ્તી નામની નગરીમાં બાર = પધાર્યા. ભાવાર્થ - કેશીકુમાર શ્રમણ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી યુક્ત અને પ્રબુદ્ધ હતા. તે પોતાના શિષ્ય પરિવાર સહિત ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. तिंदुयं णाम उज्जाणं, तम्मि णगरमंडले । फासुए सिज्ज-संथारे, तत्थ वासमुवागए ॥ (૪
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy