SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ | જીવાજીવ-વિભક્તિ । ४33 २३५ सागरा अउणवीसं तु, उक्कोसेण ठिई भवे । २३४ आणयम्मि जहण्णेण, अट्ठारस सागरोवमा ॥ ભાવાર્થ:- આણત દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય અઢાર સાગરોપમ અને ઉત્કૃષ્ટ ઓગણીસ સાગરોપમ છે. . वीसं तु सागराइं, उक्कोसेण ठिई भवे । 1 पाणयम्मि जहण्णेण, सागरा अउणवीसई ॥ ભાવાર્થ – પ્રાણત દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય ઓગણીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ વીશ સાગરોપમ છે. . सागरा इक्कवीसं तु, उक्कोसेण ठिई भवे । २५ आरणम्मि जहण्णेणं, वीसई सागरोवमा ॥ ભાવાર્થ-આરણ દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય વીશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ એકવીશ સાગરોપમ છે. बावीसं सागराइं, उक्कोसेण ठिई भवे । २३७ र अच्चुयम्मि जहण्णेणं, सागरा इक्कवीसई ॥ ભાવાર્થ - અશ્રુત નામના બારમા દેવલોકમાં દેવોની સ્થિતિ જઘન્ય એકવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમ છે. २३८ . तेवीसं सागराई, उक्कोसेण ठिई भवे । पढमम्मि जहण्णेणं, बावीसं सागरोवमा ॥ ભાવાર્થ - (નવરૈવેયક વિમાનોના) પ્રથમ ત્રિકના પ્રથમ ભદ્ર રૈવેયકના દેવોની સ્થિતિ જઘન્ય બાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રેવીસ સાગરોપમ છે. चउवीसं सागराइं, उक्कोसेण ठिई भवे । २N बिइयम्मि जहण्णेणं, तेवीसं सागरोवमा ॥ ભાવાર્થ - પ્રથમ ત્રિકના બીજા સુભદ્ર રૈવેયકના દેવોની સ્થિતિ જઘન્ય ત્રેવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચોવીસ સાગરોપમ છે. - पणवीसं सागराइं, उक्कोसेणं ठिई भवे । २४० तइयम्मि जहण्णेणं, चउवीसं सागरोवमा ॥ ભાવાર્થ - પ્રથમ ત્રિકના ત્રીજા સુજાત રૈવેયકના દેવોની સ્થિતિ જઘન્ય ચોવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પચ્ચીસ સાગરોપમ છે. २४१] छव्वीसं सागराइं, उक्कोसेण ठिई भवे । चउत्थम्मि जहण्णेणं, सागरा पणवीसई ॥ ભાવાર્થ :- બીજી ત્રિકના પ્રથમ સુમાનસ ગ્રેવેયકના દેવોની સ્થિતિ જઘન્ય પચ્ચીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ છવ્વીસ સાગરોપમ છે.
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy