SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૦ | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨) = પરિભોગેષણા–ભોગવવા સમયની શુદ્ધિ પણ = આ પ્રત્યેકની ના = જે તિર = ત્રણ ત્રણ એષણા વિલોપ = તેની વિશુદ્ધિ કરે. ભાવાર્થ – આહાર, ઉપાધિ અને શય્યાની ગવેષણા, ગ્રહણષણા અને પરિભોગેષણા આ ત્રણે ય સંબંધી દોષો ટાળી વિશુદ્ધિ જાળવવી જોઈએ. । उग्गमुप्पायणं पढमे, बीए सोहेज्ज एसणं । परिभोयम्मि चउक्कं, विसोहेज्ज जयं जई ॥ શબ્દાર્થ – નય = યતનાવાન ગ = યતિ, સાધુ પદ = પ્રથમ ગવેષણષણામાં ૩૫મુખીયાં ઉગમના ૧૬ અને ઉત્પાદનના ૧૬ દોષોની અને વીણ = બીજી ગ્રહણેષણામાં પણ = એષણાના શંકિતાદિ ૧૦દોષોની સોદેw = શુદ્ધિ કરે તથા પરિમો યર્મિક પરિભોગેષણામાં વડ = સંયોજના, પ્રમાણ, અગ્નિ, ધૂમાડો આ ચાર દોષોની વિનોદw = વિશુદ્ધિ કરે. ભાવાર્થ :- યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર સાધુ પ્રથમ આહારાદિની ગવેષણામાં સોળ ઉદ્ગમના અને સોળ ઉત્પાદન દોષોનું શોધન કરે, બીજી ગ્રહણષણામાં શંકિત આદિ એષણાના દસ દોષોનું શોધન કરે, પરિભોગેષણામાં સંયોજનાદિ ચાર દોષનું શોધન કરે. વિવેચનઃ પ્રસ્તુત ગાથાઓમાં એષણા સમિતિની શુદ્ધિ માટે ત્રણ પ્રકારની એષણાનું પ્રતિપાદન છે. વેષા -ગાયની જેમ એષણા અર્થાત્ શુદ્ધ આહારની શોધ કરવી. સોળ ઉદ્ગમ અને સોળ ઉત્પાદનના દોષરહિત આહાર, પાણી શોધવા તે ગવેષણા છે. પ્રષિી :- પ્રહનો અર્થ છે વિશુદ્ધ આહાર લેવો અર્થાતુ આહાર ગ્રહણ સંબંધી શંકિત આદિ દશ દોષો ટાળીને આહારં ગ્રહણ કરવો તે ગ્રહëષણા કહેવાય છે. પરિમોષી :- ભોજનના માંડલામાં બેસી આહાર કરતા સમયે માંડલાના દોષો ટાળીને ભોજન કરવું તે પરિભોષણા છે. તેમાં સંયોજના, પ્રમાણ, અંગાર અને ધૂમ આ ચાર દોષોનું શોધન કરવાનું છે. અન્યત્ર પરિભોગેષણાના પાંચ દોષ માનીને કુલ ૧+૧+૧૦+૫ = ૪૭ દોષોની ગણના કરી છે. ૪૭ દોષોના વિસ્તૃત વિવેચન માટે જુઓ– શ્રી દશવૈકાલિક સૂત્રનું પરિશિષ્ટ : પૃષ્ઠ–૫૩). આ રીતે આહાર-પાણી, વસ્ત્ર-પાત્ર, સ્થાન અને બાજોઠ, પાટિયા, પથારી માટે ઘાસ આદિ દરેક વસ્તુ ત્રણ પ્રકારની એષણાની શુદ્ધિથી ગ્રહણ કરવી અને તેનો ઉપયોગ કરવો તેને ત્રીજી એષણા સમિતિ કહે છે. આદાન નિક્ષેપ સમિતિ:૨૩ ઓવહોવાહ, મંડલં સુવિમુખ - गिण्हतो णिक्खिवंतो य, पउंजेज्ज इमं विहिं ॥ શબ્દાર્થ – હોવહીવહિયં = ઓઘ સામાન્ય ઉપધિ અને ઔપગ્રહિક-વિશેષ ઉપધિ સુવિદં= આ બંને પ્રકારની ઉપધિ ડિવું = ભંડોપકરણને તો = ગ્રહણ કરતા ય = અને જિવતો =
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy