SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૧૯ઃ મૃગાપુત્રીય ૩૯૫ ६८ चवेड मुट्ठिमाईहिं, कुमारेहिं अयं विव । ताडिओ कुट्टिओ भिण्णो, चुण्णिओ य अणंतसो ॥६८॥ શબ્દાર્થ :- વિવ - જે રીતે, વધુમાઉં- લુહાર, અયં - લોઢાને ટીપે તેમ, વેદ માર્દિ - થપ્પડ અને મુષ્ઠિપ્રહાર વગેરેથી, અતિસો અનંતવાર, તાડગો - ટીપવામાં આવ્યો, જુદો - કૂટાયો, fમણો - ભેદવામાં આવ્યો, જુ ઓ - ચૂર્ણ સમાન બારીક પીસવામાં આવ્યો. ભાવાર્થ - લુહાર જેમ લોઢાને ટીપે તેમ હું પરમધાર્મિક અસુરકુમારો વડે અનંતવાર તમાચા અને મુક્કાઓ વડે પીટાયો, કૂટાયો, ભેદાયો તથા ચૂરેચૂરા થયો છું. या तत्ताई तंबलोहाइं, तउयाइं सीसगाणि य । पाइओ कलकलंताई, आरसतो सुभेरवं ॥६९॥ શબ્દાર્થ :- સુમેરવું - ઘણા જોરથી, આરતો - અરેરાટ' શબ્દ કરતાં મને બળપૂર્વક, તાલાલચોળ, તપ્ત, ગરમ, સંતાડું - કળકળતું, ઊકળતું, તવ તોહા તાંબા અને લોઢાં, ત૩યારું = ત્રપુ, કથીર, સસTw = સીસું, પા = પીવડાવી દીધું. ભાવાર્થ :- ભયંકર આક્રંદ કરવા છતાં મને લાલચોળ, ઊકળતું ત્રાંબુ, લોઢું, સીસું વગેરે ધાતુઓ પરાણે પીવડાવવામાં આવી. ७० तुहं पियाई मंसाई, खंडाई सोल्लगाणि य । खाविओ मि समंसाई, अग्गिवण्णाइंऽणेगसो ॥७०॥ શબ્દાર્થ - તુરંતને, સંસારું-માંસ, વિવા-વધારે પ્રિય હતું એમ યાદ કરાવીને, સમલામારા શરીરના માંસને, ઉડાડું - કાપીને, સૌcrifણ - ભડથું કરી, જાવUપાછું - અગ્નિસમાન લાલચોળ કરીને, સાતો - અનેકવાર, વાવો - મને ખવડાવ્યું. ભાવાર્થ :- તને પૂર્વજન્મમાં "ખંડ ખંડ કરેલું અને સળિયામાં પરોવીને પકાવેલું માંસ પ્રિય હતું.” એમ યાદ કરાવીને મને મારા જ શરીરનું માંસ કાપીને, તેને આગ જેવું લાલ કરીને, અનેકવાર ખવડાવ્યું હતું. ७१ तुह पिया सुरा सीहू, मेरओ य महणि य । पाइओ मि जलंतीओ, वसाओ रुहिराणि य ॥७१।। શબ્દાર્થ :- સુરા = મદિરા, દારૂ, લીહૂ = તાડ વૃક્ષમાંથી બનતો દારૂ, ચ = તથા, મેરશો = ગોળ માંથી બનતો દારૂ, મહૂળ - મહુડાના વૃક્ષમાંથી બનતો દારૂ, તુહં - તને,પિયા - પ્રિય હતો, એવું યાદ
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy