SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૪] શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧ [५ कूइयं रुइयं गीयं, हसियं थणिय-कंदियं । बंभचेर रओ थीणं, सोयगिझं विवज्जए ॥५॥ શબ્દાર્થ :- સોજાં = જે કાનનો વિષય. ભાવાર્થ :- બ્રહ્મચર્યમાં રુચિ રાખનાર ભિક્ષુ સ્ત્રીઓના કુજિત, રુદિત, ગીત, હાસ્ય, સ્વનિત અને કંદન વગેરે શબ્દો પર લક્ષ્ય ન આપે. આ બધા કાનના વિષયો છે, શ્રોત્રેન્દ્રિયની આસક્તિનાં સ્થાનો છે. ભિક્ષુ તેનો ત્યાગ કરે અર્થાત્ આવા કોઈ પણ પ્રકારના શબ્દો સાંભળવામાં ઉત્સુક ન થાય. हासं किड्डु रइं दप्पं, सहभुत्तासियाणि य । बम्भचेर रओ थीण, णाणुचिंते कयाइ वि ॥६॥ શબ્દાર્થ :- રાસં - હાસ્ય, Hિ - રમતો, હું - રતિક્રીડા-વિષયસેવન, વM - ઉન્માદ, વિકારભાવોની ઉન્મત્તતા, સમુરાસિયાપિ - સાથે જમવાના કે રહેવાના પ્રસંગોને, (પાંતર સહલા = અચાનક, એકદમ, વિઘાસિયાળ અનુરાગ સહિત ત્રાસજનક ક્રિયા. જેમ કે પાછળથી આવી આંખો બંધ કરવી. મીંચવી વગેરેને.) યા નિ ક્યારે ય પણ, બાપુને ચિંતન કરે નહીં, સ્મરણ કરે નહીં. ભાવાર્થ :- દીક્ષા પહેલાનાં જીવનમાં સ્ત્રીઓ સાથે અનુભવેલાં હાસ્ય, ક્રિીડા, રતિ કે ઉન્માદ; સાથે બેસવું કે ભોજન કરવું વગેરે કોઈ પણ પૂર્વ આચરણોનું બ્રહ્મચારી સાધક કયારેય સ્મરણ કરે નહીં. पणीयं भत्तपाणं तु, खिप्पं मयविवड्ढणं । बंभचेर रओ भिक्ख, णिच्चसो परिवज्जए ॥७॥ શબ્દાર્થ :- હિ - તુરંત જ, અવિવ - કામવિકારને વધારનાર, પર્વ - ભારે, પૌષ્ટિક વિનયવાળાં, ભરપાઇ - આહાર પાણીને, પિત્તો - સદા માટે, પરિવા - ત્યાગ કરે. ભાવાર્થ :- બ્રહ્મચર્યમાં રત ભિક્ષ વિષય વિકારની વૃદ્ધિ કરે, તેવા રસવંતા પૌષ્ટિક ભોજનનો સદાને માટે ત્યાગ કરે. ८ धम्मलद्धं मियं काले, जत्तत्थं पणिहाणवं । णाइमत्तं तु भुजेज्जा, बंभचेर रओ सया ॥८॥ શબ્દાર્થ :- વત્તે - ભિક્ષાના સમયે, થમ્બનk- સંયમ મર્યાદાથી પ્રાપ્ત આહારને, બિહાળવું - વિવેકવાન, બુદ્ધિમાન, ચિત્તને સ્વસ્થ રાખીને, ગત્તā - સંયમયાત્રાના નિર્વાહ માટે, ભિવં . પરિમિત માત્રામાં, તુ - પણ, મફત્તિ - પરિમાણથી વધારે ખોરાક, ભૂખથી વધારે, ન મુંનેન્ના -
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy