SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૧૩ઃ ચિત્ત-સંભૂતીય ૨૪૫ પૂર્વભવોનું કથન :५ आसिमो भायरा दो वि, अण्णमण्णवसाणुगा । अण्णमण्णमणुरत्ता, अण्णमण्ण हिएसिणो ॥५॥ શબ્દાર્થ :- અમvણવાનુIT = એકબીજાના વશમાં રહેનાર, અvણમાણમપુરા એકબીજાને પ્રેમ કરનારા, માહિતિ - એકબીજાનું હિત ઈચ્છનાર, માસિનો - હતા. ભાવાર્થ :- (બ્રહ્મદત્ત) – આ જન્મ પહેલાં આપણે બંને ભાઈ હતા; એકબીજાને વશવર્તી, પરસ્પર અનુરાગી, એકબીજા ઉપર પ્રીત રાખનારા તેમજ પરસ્પર હિતૈષી હતા. ___ दासा दसण्णे आसी, मिया कालिंजरे णगे । हंसा मयंगतीरे य, सोवागा कासिभूमिए ॥६॥ | ७ देवा य देवलोगम्मि, आसि अम्हे महिड्डिया । इमा णो छट्ठिया जाई, अण्णमण्णेण जा विणा ॥७॥ શબ્દાર્થ :- વલખે - દશાર્ણ દેશમાં, વાલા - દાસ, લિવરે - બીજા ભવમાં કાલિંજર, અને = પર્વત પર, મિયા = મૃગ હતા, મયતરે ય = ત્રીજા ભવમાં મૃતગંગા નદીના કિનારા પર, ઢસા = હંસ હતા, સોવા = ચાંડાળ હતા, સિપૂમિ = ચોથા ભવમાં કાશી દેશમાં, અમ્લે = આપણે બંને, વિનોનિ = પાંચમા ભવમાં સૌધર્મ દેવલોકમાં, મહિયા - મહાઋદ્ધિ સંપન્ન, રેવા દેવ, મા - આ, છો - આપણો, છકિયા - છઠ્ઠો, ગા - ભવ, ગા - જો કે, અ મurખ - એકબીજાથી, વિના - પૃથક થયા છીએ. ભાવાર્થ :- આપણે બંને દશાર્ણ દેશમાં દાસ, કાલિંજર પર્વત પર હરણ, મૃતગંગાને કિનારે હસ અને કાશીમાં ચાંડાલ હતા. ત્યાર પછી આપણે બંને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં મહાઅદ્ધિ સંપન્ન દેવ હતા. આ આપણા બંનેનો છઠ્ઠો ભવ છે, જેમાં આપણે એકબીજાથી દૂર અલગ અલગ જન્મ્યા છીએ. વિવેચન : ચિત્ત અને સંભાતન મિલન - પ્રસ્તુત ગાથામાં ચિત્ત અને સંભૂતના પૂર્વજન્મનાં નામ છે. આ જન્મમાં તેમનું મિલન ક્રમશઃ શ્રેષ્ઠિપુત્ર ગુણસારમુનિ રૂપે તથા બ્રહ્મદત્ત ચક્રવર્તી રૂપે થયું હતું. બ્રહ્મદત્ત ચક્રવર્તી નો જન્મ કાંપિલ્યમાં થયો હતો. ચિત્તનો જીવ મુનિ રૂપે વિચરણ કરતાં કાંપિલપુરમાં આવ્યો હતો. તે જ દિવસોમાં બ્રહ્મદત્તચક્રવર્તીને જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વજન્મની સ્મૃતિ થઈ. તેણે પોતાના પૂર્વજન્મના ભાઈ ચિત્તને શોધવા માટે અર્ધા શ્લોક બનાવીને ઘોષણા કરાવી કે જે કોઈ આ અર્ધા શ્લોકની પૂર્તિ કરી દેશે. તેને
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy