SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૧૨: હરિકેશીય 1 ૨૧૭ | - - E/E/Z બારમું અધ્યયન હરિકેશીય હરિકેશબલ મુનિ પરિચય : सोवाग-कुल-संभूओ, गुणुत्तरधरो मुणी । हरिएसबलो णाम, आसी भिक्खू जिइंदिओ ॥१॥ શબ્દાર્થ :- રોવાત સંપૂગો- ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયેલા, ગુપુત્તરથ - જ્ઞાન વગેરે ઉત્તમ ગુણોના ધારક, નિરિત્રો પાંચ ઈન્દ્રિયોને જીતનાર, રસવતો ગામ- હરિકેશબલ નામક, ખાલી = હતા. ભાવાર્થ :- હરિકેશબલ નામના મુનિ ચાંડાલકુળમાં ઉત્પન્ન થયેલા હતા, તે જ્ઞાનાદિ ઉત્તમ ગુણોના ધારક અને જિતેન્દ્રિય ભિક્ષુ હતા. २० इरिएसण-भासाए, उच्चार-समिइसु य । जओ आयाणणिक्खेवे, संजओ सुसमाहिओ ॥२॥ શબ્દાર્થ :- રિસા માસા = ઈર્યા, એષણા, ભાષા, સવાર સીમરૂલ્સ - પરિસ્થાપનિકા સમિતિમાં, અથાણેને આદાન અને નિક્ષેપ સમિતિમાં, નો-વિવેકવાન, સુગાદિ. શ્રેષ્ઠ સમાધિ વાળા, સંગ - શ્રમણ, સંયત હતા. ભાવાર્થ :- મુનિ ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, ઉચ્ચાર આદિ પરિષ્ઠાપનાસમિતિ અને ઉપકરણ રાખવા મુકવા સંબંધી આયાણ ભંડમત્ત નિકખેવણિયાસમિતિ, આ પાંચ સમિતિઓમાં યત્નશીલ, શ્રેષ્ઠ સમાધિવાળા શ્રમણ હતા. | 31 मणगुत्तो वयगुत्तो, कायगुत्तो जिइंदिओ। भिक्खट्ठा बंभइज्जम्मि, जण्णवाडं उवट्ठिओ ॥३॥ શબ્દાર્થ :- માગુત્તો - મનગુપ્તિ, વયો -વચનગુપ્તિ, વયપુરો - કાયમુનિ,મવ - ભિક્ષા માટે, સંમનિ - બ્રાહ્મણોનો જ્યાં યજ્ઞ થઈ રહ્યો હતો ત્યાં, ન ખાવા- યજ્ઞશાળામાં, યજ્ઞમંડપમાં, ૩ફિ - આવ્યા.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy