SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર પૂ. ગુરુદેવ શ્રી ડુંગરાસિંહજી મ.સા. જીવન દર્શન નામ જન્મ જન્મભૂમિ પિતાશ્રી માતુશ્રી જન્મ સંકેત ભાતૃ ભગિની વૈરાગ્યનિમિત્ત સંચમ સ્વીકાર સરદેવ સહદીક્ષિત પરિવાર | શ્રી ડુંગરસિંહભાઇ. * વિ. સં. ૧૭૯૨. * માંગરોળ. : ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી. * સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ. * માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને પોતાની સમીપે આવતો જોયો. : ચાર બેન – બે ભાઇ. : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ. ? વિ. સં. ૧૮૧૫ કારતક વદ -૧૦ દિવબંદર. * પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ, ભાણેજી - માનકુંવરબેન અને ભાણેજ – હીરાચંદભાઇ. : અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ આવ્યંતર તપ. * વિ. સં. ૧૮૪૫ મહાસુદ - ૫ ગોંડલ. સંચમ સાધના તપ આરાધના ગોંડલ ગચ્છ સ્થાપના તથા આચાર્ય પદ પ્રદાન જવલંત ગુણો : વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા, કે સમયસૂચકતા વગેરે... ૪ આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. : પૂ. શ્રી હીરબાઇ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી પ્રમુખ શિષ્ય પ્રમુખ શિષ્યા
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy