SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ * વિષે - જોયો નથી અને, રૂમા - આ, પર્ફ - શબ્દાદિ વિષયોનું સુખ, વસ્તુવિકા - પ્રત્યક્ષ જ જોવાઈ રહ્યું છે. ભાવાર્થ :- જે કામભોગોમાં આસક્ત બને છે તે, નરક તરફ પ્રયાણ કરે છે અથવા તે અસત્યભાષી બને છે અને કહે છે કે મેં પરલોક જોયો નથી અને આ કામભોગોનું સુખ જે હું પ્રત્યક્ષ ભોગવું છું, તે જ સત્ય છે, ચક્ષુગમ્ય છે, ઇન્દ્રિયગમ્ય છે. ૬ ७ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧ શબ્દાર્થ: મે – આ, ગમા – શબ્દાદિ વિષય સુખ, હથાયા – હાયમાં આવી ગયા છે, સ્વાધીન છે, ને - જે, અળાયા – પરભવમાં પ્રાપ્ત થનારા સુખ, નલિયા – અનિશ્ચિત કાળ પછીનાં છે, લાંબી અવધિવાળાં છે, તો – કોણ, નપફ – જાણે કે, પુણો - ફરી, પરે હોર્ - પરલોક, અસ્થિ - છે, વા - = = = અથવા, સ્થિ = નથી. = ૧ हत्थागया इमे कामा, कालिया जे अणागया । को जाणइ परे लोए, अत्थि वा णत्थि वा पुणो ॥ ६ ॥ ભાવાર્થ :- તે અજ્ઞાની પ્રાણીઓ એમ પણ માને છે કે આ કામભોગો તો હાથમાં આવેલાં પ્રત્યક્ષ છે ધર્માચરણથી આગામી ભવમાં પ્રાપ્ત થનાર સુખ અનિશ્ચિતકાળ પછી મળનાર હોવાથી સંદિગ્ધ છે અને કોણ જાણે છે પરલોક છે કે નહીં ? जणेण सद्धि होक्खामि इइ बाले पगब्भइ । काम - भोगाणुराएणं, केसं संपडिवज्जइ ॥७॥ શબ્દાર્થ :- નળેળ = બધા લોકોની, સદ્ધિ = સાથે જ, હોવામિ – હું રહીશ (બધાનું જે થશે તે મારું થશે), ૬૬ – આ પ્રકારે, ચાલે - અજ્ઞાની જીવ, પદ્મદ્ – માને છે, બોલે છે, મયોનાપુરાણ્ f= તે કામભોગોમાં આસક્ત થઈ (કર્મ બાંધી), જેલ - (તેના ફળ સ્વરૂપે) ઘણાં કષ્ટોને, સંપહિવાફ = પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- અજ્ઞાની પ્રાણી એમ પણ વિચારે છે અથવા એમ કહે છે કે હું બધાની સાથે જ રહીશ અર્થાત્ સંસારના લોકોની જે ગતિ થશે તે મારી થશે, આવા પ્રાણીઓ કામભોગોમાં આસક્ત બની જાય છે અને તેઓ આ લોક અને પરલોકમાં કલેશને પામે છે, દુઃખી થાય છે. ८ । तओ से दंडं समारभइ, तसेसु थावरेसु य । अट्ठाए य अणट्ठाए, भूयगामं विहिंसइ ॥८॥ – શબ્દાર્થ :- તો = ત્યાર પછી, તે કારણથી, સે – તે, તસેતુ = ત્રસ, થાવરેલુ = સ્થાવર પ્રાણીઓમાં, પ્રાણીઓની, ૬૯ - હિંસાનો, ક્ષમામ આરંભ કરે છે, અઠ્ઠાQ = પોતાનાં અને બીજાનાં પ્રયોજનોથી, હૈં - અને, અળઠ્ઠાણ્ - વિના પ્રયોજને જ, ભૂયામં = પ્રાણીઓની, વિર્દિતજ્ઞ – હિંસા કરે છે.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy