SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ | उ60 શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર ५ तत्थ जे ते एवमाहंसु- ता पत्थि णं से राहु देवे, जे णं चंदं वा सूरं वा गेण्हइ, ते एवमाहंसु- तत्थ णं इमे पण्णरस कसिणपोग्गला पण्णत्ता, तं जहासिंघाडए जडिलए खरए खतए अंजणे खंजणे सीयले हिमसीयले केलासे अरूणाभे परिज्जए णभसूरए कविलए पिंगलए राहु । ता जया णं एए पण्णरस कसिणा पोग्गला सया चंदस्स वा सूरस्स वा लेसाणुबद्धचारिणो भवंति तया णं माणुसलोयसि माणुस्सा एवं वयंति- एवं खलु राहु चंदं वा सूरं वा गेण्हइ ।। ता जया णं एए पण्णरस कसिणा पोग्गला णो सया चंदस्स वा सूरस्स वा लेसाणुबद्धचारिणो भवंति, णो खलु तया माणुसलोयंमि मणुस्सा एवं वयंतिएवं खलु राहू चंदं वा सूरं वा गेण्हइ-ते एवमाहंसु ।। ભાવાર્થ :- તેમાંથી જે એમ કહે છે કે રાહુ દેવ ચંદ્ર-સૂર્યને ગ્રહણ કરતા નથી. તેને સ્પષ્ટ કરતા તેઓ 5 छ। राहुन। ५४२ प्रा२ना कृष्णा पुल छे, ठेभ - (१) सिंधा।- सोढानो 512 (२) ४24 (3) क्ष२ (४) क्षत (५) मंथन (5) ४ (७) शीतल (८) डिभशीतल (C) सास (१०) स३॥म (११) पारित (१२) नमसू२ (१3) पिस (१४) पिंगल (१५) राहु આ પંદર પ્રકારના પુદ્ગલ જ્યારે ચંદ્ર સૂર્યના પ્રકાશથી અનુબદ્ધ થઈને(અનુચરણ કરતા) ચાલે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો આ પ્રમાણે કહે છે કે રાહુએ ચંદ્ર-સૂર્યને ગ્રહણ કર્યા છે. આ પંદર પ્રકારના કાળા વર્ણવાળા પુગલ જ્યારે ચંદ્ર-સૂર્યના પ્રકાશથી અનુબદ્ધ થઈને (અનુચરણા કરતા) ચાલતા નથી, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો એવું કહેતા નથી કે રાહુએ ચંદ્ર-સૂર્યને ગ્રહણ કર્યા છે. राहु महर्नुस्ख३५:|६ वयं पुण एवं वयामो- ता राहु णं देवे महिड्डिए महज्जुइए महब्बले महायसे महासोक्खे महाणुभावे, वरवत्थधरे, वरमल्लधरे वराभरणधारी ।। ભાવાર્થ - ભગવાન એમ કહે છે કે રાહુ મહર્થિકદેવ છે, તે મહાદ્યુતિવાળા, મહાબળવાળા, મહાયશવાળા, અત્યંત સુખી, અતિ આદરણીય છે, તે દેવ શ્રેષ્ઠ વસ્ત્રો, શ્રેષ્ઠ માળાઓ અને શ્રેષ્ઠ આભરણ ધારણ કરે છે. विवेयन: પ્રસ્તુત સૂત્રમાં રાહુ ગ્રહનું વર્ણન છે. પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવોમાં ગ્રહ જાતિના દેવોના ૮૮ પ્રકાર છે. તેમાં રાહુ એક ગ્રહ છે. પ્રસ્તુતમાં રાહુ એક પ્રકારનું દેવ વિમાન છે અને તેના માલિક રાહુ નામના ગ્રહદેવ છે, તેટલું કથન છે. રાહુ દેવના નવ નામો: ७ ता राहुस्स णं देवस्स णव णामधेज्जा पण्णत्ता, तं जहा- सिंघाडए जडिलए खरए खेत्तए दद्दरे मगरे मच्छे कच्छभे कण्हसप्पे ।
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy