SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ | શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર केवइयं बाहल्लेणं पण्णत्ते ? ता अद्धजोयणं आयाम-विक्खभेणं । तं तिगुणं सविसेसं परिक्खेवेणं, कोसं बाहल्लेणं पण्णत्ते ।। ભાવાર્થ :- પ્રશ્ન- ગ્રહવિમાનની લંબાઈ-પહોળાઈ કેટલી છે? પરિધિ કેટલી છે? જાડાઈ કેટલી છે? ઉત્તર- ગ્રહ વિમાનની લંબાઈ-પહોળાઈ અર્ધા યોજન(30ા) યોજનની છે. તેની પરિધિ સાધિક ત્રણગણી અર્થાત્ સાધિક દોઢ યોજન છે અને તેની જાડાઈ એક ગાઉની છે. १३ ता णक्खत्तविमाणे णं केवइयं आयाम-विक्खंभेणं ? केवइयं परिक्खेवेणं? केवइयं बाहल्लेणं पण्णत्ते ? ता कोसं आयाम-विक्खंभेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं, अद्धकोसं बाहल्लेणं पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- નક્ષત્ર વિમાનની લંબાઈ-પહોળાઈ કેટલી છે? પરિધિ કેટલી છે? અને તેની જાડાઈ કેટલી છે? ઉત્તર- નક્ષત્ર વિમાનની લંબાઈ-પહોળાઈ એક ગાઉ છે, સાધિક ત્રણ ગુણી (૩ ગાઉ) તેની પરિધિ છે અને તેની જાડાઈ અર્ધાગાઉની છે. १४ ता ताराविमाणे णं केवइयं आयाम-विक्खंभेणं? केवइयं परिक्खेवेणं ? केवइयं बाहल्लेणं पण्णते? ता अद्धकोसं आयाम-विक्खंभेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं, पंचधणुसयाई बाहल्लेणं पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- તારા વિમાનોની લંબાઈ-પહોળાઈ કેટલી છે? તેની પરિધિ કેટલી છે? અને તેની જાડાઈ કેટલી છે? ઉત્તર- તારા વિમાનોની લંબાઈ-પહોળાઈ અર્ધા ગાઉની છે, સાધિક ત્રણ ગુણી અર્થાત્ સાધિક દોઢ ગાઉની તેની પરિધિ છે અને તેની જાડાઈ પાંચસો ધનુષની છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ચંદ્રાદિ વિમાનોની લંબાઈ-પહોળાઈ(વ્યાસ), પરિધિ અને ઊંચાઈ(ઊંડાઈ) આદિનું વર્ણન છે. આ ચંદ્રાદિ વિમાનનું જે માપ દર્શાવ્યું છે, તે જ માપ ચંદ્રમંડલ(માર્ચ)નું પણ હોય છે. પ્રસ્તુતમાં લવિના, સૂર વિનાને શબ્દપ્રયોગ છે. શ્રી સમવાયાંગ સૂત્રના એકસઠમા સમવાયમાં વસંતે પાણી વિભાવના સમયે પૂરે ચંદ્રમંડળ એક યોજનાના એકસઠીયા સમસંખ્યક છપ્પન ભાગ પ્રમાણ છે. આ રીતે ચંદ્ર વિમાન અને ચંદ્ર મંડળ(માગ) એક સમાન છે. જ્યોતિષ્ક વિમાનોની લંબાઈ-પહોળાઈ આદિ :જ્યોતિષ્ક વિમાન | લંબાઈ–પહોળાઈ | પરિધિ ૫૬ યોજના સાધિક ર યોજન યોજન યોજન સાધિક ર યોજન ૨ યોજન ૨ ગાઉ સાધિક દોઢ યોજન એક ગાઉ નક્ષત્ર એક ગાઉ સાધિક ત્રણ ગાઉ અર્ધા ગાઉ તારા અર્થો ગાઉ | સાધિક દોઢ ગાઉ | ૫૦૦ ધનુષ ( ગાઉ). જાડાઈ ચંદ્ર સૂર્ય ગ્રહ
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy