SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાભૂત-૧૦: પ્રતિપ્રાભૃત-૨૦ રર૯ ] ૧૨ ૩૬૬ સૂર્યાદિ સંવત્સરના અહોરાત્ર – મ ૧ યુગના યુગના માસના સંવત્સર સંવત્સર અહોરાત્ર માસ અહોરાત્ર માસ અહોરાત્ર પ્રમાણ પ્રમાણ સૂર્ય સંવત્સર પ્રમાણ ૧,૮૩૦ ૩૦ 8 | નક્ષત્ર સંવત્સર પ્રમાણ ૧,૮૩૦ | ૧૨ | ૩૨૭ | ચંદ્ર સંવત્સર પ્રમાણ ૧,૮૩૦ ૨ | ૨૯ ? | ૧૨ ૩૫૪૪ ઋતુ સંવત્સર પ્રમાણ ૧,૮૩૦ - ૧ | ૩૦ | ૧૨ | ૩૬O. અભિવર્ધિત સંવત્સર પ્રમાણ | ૧,૮૩) ૫૭ માસ | ૩૧ 333 | ૧૨ | | ૩૮૩ ૭ દિવસ ૧૧દુ મુહૂર્ત પાંચ અભિવર્ધિત સંવત્સરના સમુદાયને અભિવર્ધિત યુગ કહેવામાં આવે છે. અભિવર્ધિત સંવત્સરના ૩૮૩ [ અહોરાત્ર છે. તેને બાર માસથી ભાગતા ૩૮૩ + ૧૨ = ૩૧ ૧૩] અહોરાત્ર(એક માસના) પ્રાપ્ત થાય છે. ૩૮૩ ૪પ(યુગના વર્ષ) = ૧૯૧૮ રૂકું અહોરાત્ર અથવા ૩૧ ૧૨ અહોરાત્ર ૪ ૬૦ માસ = ૧૯૧૮ 31 અહોરાત્ર પ્રમાણ એક અભિવર્ધિત યુગ હોય છે. સૂર્ય યુગના ૧૮૩૦ દિવસ સાથે મેળ કરવા અભિવર્ધિત યુગની માસ સંખ્યા ૬૦ નહીં પણ ૫૭ માસ, ૭ દિવસ ૧૧૩ મુહૂર્ત ગ્રહણ કરવામાં આવે છે. પ૭ માસ x ૩૧ ૧૩, અહોરાત્ર = ૧૮રર અહોરાત્ર અને ૧૮ ફૂફ પ્રાપ્ત થાય છે, તેમાં ૭ અહોરાત્ર અને ૧૧ ફૂ૩ મુહૂર્ત ઉમેરવાથી ૧૮૩) અહોરાત્ર પ્રમાણ અભિવર્ધિત યુગ થાય છે. આદિત્ય સંવત્સર-આદિ પૂર્વોક્ત પાંચે સંવત્સરમાંથી એક કર્મ સંવત્સર-ઋતુ સંવત્સરનો માસ-ઋતુમાસ ૩૦ અહોરાત્ર પ્રમાણ છે તેના કોઈ અંશ નથી. આ ઋતુ માસ નિરંશ હોવાથી લોક વ્યવહાર પ્રયોજક છે. શેષ સૂર્યાદિ માસ અંશ સહિત હોવાથી લોક વ્યવહાર દુષ્કર બને છે. નિરંશ પ્રમાણ થી ૬૦ પળ = ૧ ઘડી ૨ ઘડી = ૧ મુહૂર્ત ૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્ર ૧૫ અહોરાત્ર = ૧ પક્ષ ૨ પક્ષ = ૧ માસ ૧૨ માસ = ૧ સંવત્સર થાય છે. લક્ષણ સંવત્સર પ્રકાર:- નક્ષત્ર, ચંદ્ર, ઋતુ-કર્મ, આદિત્ય-સૂર્ય, અભિવર્ધિત, આ પાંચ સંવત્સરના લક્ષણ સૂત્રકારે દર્શાવ્યા છે. આ પાંચ સંવત્સરના લક્ષણને જ અહીં પાંચ લક્ષણ સંવત્સર કહ્યા છે. તે પ્રાભૂત-૧૦/ર૦ સંપૂર્ણ
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy