SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃત-૧૦ : પ્રતિપ્રામૃત–૮ દસમું પ્રાભૂત : આઠમું પ્રતિપ્રાભૂત નક્ષત્ર સંસ્થાન ૧૮૫ નક્ષત્રોના સંસ્થાન : १ ता कहं ते णक्खत्तसंठिई आहिएति वएज्जा ? ता एएसि णं अट्ठावीसाए णक्खत्ताणं अभीई णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता गोसीसावलि संठिए पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન– નક્ષત્રોના સંસ્થાન—આકાર કેવા છે ? આ અઠયાવીસ નક્ષત્રોમાં અભિજિત નક્ષત્રનું સંસ્થાન કેવું છે ? ઉત્તર– અભિજિત નક્ષત્રનું સંસ્થાન(આકાર) ગોશીર્ષાવલી—ગાયોના શ્રેણીબંધ મસ્તકો જેવું છે. २ | ता सवणे णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता काहार संठिए पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન– શ્રવણ નક્ષત્રનું સંસ્થાન કેવું છે ? ઉત્તર– શ્રવણ નક્ષત્રનું સંસ્થાન કાવડ જેવું છે. ३ ता धणिट्ठा णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता सउणीपलीणग संठिए पण्णत्ते । ભાવાર્થ:- પ્રશ્ન− ધનિષ્ઠા નક્ષત્રનું સંસ્થાન કેવું છે ? ઉત્તર– ધનિષ્ઠા નક્ષત્રનું સંસ્થાન પક્ષીઓના પિંજરા જેવું છે. ૪ | ता सयभिसया णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता पुप्फोवयारसंठिए पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- શતભિષક્ નક્ષેત્રનું સંસ્થાન કેવું છે ? ઉત્તર- શતભિષક્ નક્ષેત્રનું સંસ્થાન પુષ્પ ગંગેરી(છાબ) જેવું છે. ५ ता पुव्वापोट्ठवया णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता अवड्डवाविसंठिए पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- પૂર્વાભાદ્રપદા નક્ષત્રનું સંસ્થાન કેવું છે ? ઉત્તર- પૂર્વાભાદ્રપદા નક્ષત્રનું સંસ્થાન અર્ધવાવ જેવું છે. ६ ता उत्तरापोट्ठवया णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता अवडवावि संठिए पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન– ઉત્તરાભાદ્રપદા નક્ષત્રનું સંસ્થાન કેવું છે ? ઉત્તર– ઉત્તરાભાદ્રપદા નક્ષત્રનું સંસ્થાન અર્ધવાવ જેવું છે. ७ | ता रेवई णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता णावासंठिए पण्णत्ते । ભાવાર્થ :– પ્રશ્ન– રેવતી નક્ષત્રનું સંસ્થાન કેવું છે ? ઉત્તર– રેવતી નક્ષત્રનું સંસ્થાન નૌકા જેવું છે. ८ ता अस्सिणी णक्खत्ते किंसंठिए पण्णत्ते ? ता आसक्खंध संठिए पण्णत्ते ।
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy