SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ | प्रात-१: प्रतिप्रात-४ | उ| લાંબામાં લાંબી ૧૮ મુહૂર્તની રાત્રિ અને ટૂંકામાં ટૂંકો ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે. આ રીતે પ્રથમ છ માસ છે. અહીં સર્વ બાહ્ય મંડળ ઉપર સૂર્યનું પરિભ્રમણ પૂર્ણ થતાં વર્ષના પ્રથમ છ માસ (દક્ષિણાયન)નો અંત થાય છે. ७ ते पविसमाणा सूरिया दोच्चं छम्मासं अयमाणा पढमंसि अहोरत्तसि बाहिराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरंति, ता जया णं एए दुवे सूरिया बाहिराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरंति, तया णं एगं जोयणसयसहस्सं छच्च चउप्पण्णे जोयणसए छव्वीसं च एगट्ठिभागे जोयणस्स अण्णमण्णसस अंतर कटु चारं चरति, तया णं अट्ठारसमुहुत्ता राई भवइ दोहिं एगट्ठिभागमुहुत्तेहिं ऊणा, दुवालसमुहुत्ते दिवसे भवइ दोहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिए । ભાવાર્થ :- સર્વ બાહ્ય મંડળ(૧૮૪મા મંડળ)માંથી અંદર પ્રવેશતા, બીજા છ માસ અને નવા અયન(ઉત્તરાયણ)નો પ્રારંભ કરતા સૂર્ય, પ્રથમ અહોરાત્રિમાં બાહ્યાવંતર અર્થાત્ બીજા બાહ્ય(૧૮૩મા) મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. જ્યારે બંને સૂર્ય બાહ્યાવંતર(૧૮૩મા) મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે તે બંને સુર્ય પરસ્પર એક લાખ, છસો ચોપન યોજન અને છવ્વીસ એકસઠાંશ(૧,૦૦, ૫૪ ૨ યોજનાનું અંતર રાખીને પરિભ્રમણ કરે છે અને ત્યારે મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્ત (૧૭૫ મુહૂર્ત)ની રાત્રિ અને જે મુહૂર્ત અધિક ૧૨ મુહૂર્ત (૧ર મુહૂત)નો દિવસ હોય છે. ८ ते पविसमाणा सूरिया दोच्चंसि अहोरत्तंसि बाहिरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरंति, ता जया णं एए दुवे सूरिया बाहिरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरति तया णं एग जोयणसयसहस्सं छच्च अडयाले जोयणसए बावण्णं च एगट्टिभागे जोयणस्स अण्णमण्णस्स अतर कटु चार चरति,तया ण अट्ठारसमुहुत्ता राई भवइ चउहिं एगट्ठिभागमुहुत्तेहिं ऊणा, दुवालसमुहुत्ते दिवसे भवइ चउहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिए । ભાવાર્થ:- બીજા બાહ્ય મંડળથી અંદર પ્રવેશતા બંને સુર્ય બીજા અહોરાત્રમાં ત્રીજા બાહ્ય મંડળ(૧૮રમાં મંડળ) ઉપર પરિભ્રમણ કરે છે. જ્યારે બંને સૂર્ય ત્રીજા બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતાં હોય ત્યારે बने सूर्यो ५२२५२ मेडमा सो सऽतालीस पू भावनांश(१,00,६४८१३) यो ननुमंतर રાખીને પરિભ્રમણ કરે છે અને ત્યારે મેં મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્તની (૧૭ મુહૂર્તની) રાત્રિ તથા મુહૂર્ત અધિક ૧૨ મુહૂર્તની (૧૨ મુહૂર્તનો) દિવસ હોય છે. | ९ एवं खलु एएणं उवाएणं पविसमाणा एए दुवे सूरिया तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणा-संकममाणा पंच-पंच जोयणाई पणतीसे एगट्ठिभागे जोयणस्स एगमेगे मंडले अण्णमण्णसस अंतरं णिवुड्डेमाणा-णिवुड्डेमाणा सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरंति, ता जया णं एए दुवे सूरिया सव्वब्भंतरं मंडल उवसंकमित्ता चारं चरंति,
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy