SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વક્ષસ્કાર ૧૯ લાંબી છે. તે વનખંડો દેશોન બે યોજનના પહોળા છે અને પદ્મવરવેદિકા જેટલા લાંબા છે. તે અતિ સઘન હોવાથી કૃષ્ણવર્ણી અને કૃષ્ણકાંતિવાળા છે વગેરે વર્ણન ઉવવાઈ સૂત્ર પ્રમાણે જાણવું. १७ वेयड्डुस्स णं पव्वयस्स पुरत्थिम-पच्चत्थिमेणं दो गुहाओ पण्णत्ताओ - उत्तरदाहिणाययाओ पाईणपडीणवित्थिण्णाओ पण्णासं जोयणाई आयामेणं, दुवालस जोयणाई विक्खंभेणं, अट्ठ जोयणाई उड्डुं उच्चत्तेणं, वइरामयकवाडोहाडियाओ, जमलजुयल कवाङघणदुप्पवेसाओ णिच्चंधयास्तिमिस्साओ ववगयगहचंद- सूरणक्खत्तजोइसपहाओ सव्वरययामए अच्छे जाव अभिरूवाओ पडिरूवाओ, तं जहा- तिमिसगुहा चेव, खंडप्पवायगुहा चेव । तत्थणंदो देवा महिड्डीया, महज्जुईया, महाबला, महायसा महासोक्खा महाणुभागा पलिओवमट्टिईया परिवसंति, तं जहा- कयमालए चेव णट्टमालए चेव । ભાવાર્થ :- વૈતાઢય પર્વતની પૂર્વ અને પશ્ચિમ બંને દિશામાં એક-એક, એમ બે ગુફા છે. તે ઉત્તર-દક્ષિણ લાંબી અને પૂર્વ-પશ્ચિમ પહોળી છે. તે ૫૦ યોજન લાંબી, ૧૨ યોજન પહોળી અને આઠ યોજન ઊંચી છે. તે ગુફાઓ હંમેશાં વજરત્નમય દરવાજા(બારણા)થી બંધ રહે છે. સમસ્થિત તે બંને દરવાજા એવા સઘન રીતે બંધ રહે છે કે તે ગુફામાં પ્રવેશ કરવો અશક્ય છે. તે બંને બંધ ગુફાઓ સઘન અંધકારથી વ્યાપ્ત રહે છે. તે ગુફાઓ ગ્રહ, ચંદ્ર, સૂર્ય અને નક્ષત્રો વગેરેના પ્રકાશથી રહિત હોય છે, તે બંને ગુફાઓ સર્વ રત્નમય, સ્વચ્છ યાવત્ મનને ગમે તેવી અને મનમાં વસી જાય તેવી છે. તે ગુફાઓના નામ આ પ્રમાણે છે– (૧) तिमिस्र गुझ ( २ ) is प्रपात गुईझ. ત્યાં મહા ઐશ્વર્યવાન, ધૃતિમાન, બળવાન, યશસ્વી, સુખી, મહાભાગ્યવાન અને એક પલ્યોપમની स्थितिवाणा मे अधिपति देव रहे छे. यथा - (1) 1⁄2तभासङ (२) नृत्तभास १८ तेसि णं वणसंडाणं बहुसमरमणिज्जाओ भूमिभागाओ वेयडुस्स पव्वयस्स उभओ पासिं दस दस जोयणाई उड्डुं उप्पइत्ता, एत्थ णं दुवे विज्जाहस्सेढीओ पण्णत्ताओपाईणपडीणाययाओ उदीणदाहिणवित्थिण्णाओ दस दस जोयणाइं विक्खंभेणं, पव्वक्समियाओ आयामेणं, उभओ पासिं दोहिं पउमवस्वेइयाहिं दोहिं वणसंडेहिं संपरिक्खित्ताओ । ताओ णं परमवस्वेइयाओ अद्धजोयणं उड्ड उच्चत्तेणं, पंच धणुसयाई विक्खंभेणं, पव्वयसमियाओ आयामेणं, वण्णओ णेयव्वो । वणसंडा वि पउमवस्वेइयासमगा आयामेणं, वण्णओ । भावार्थ :(વૈતાઢય પર્વતની ઉત્તર અને દક્ષિણ બંને બાજુએ આવેલા) તે વનખંડો-બગીચાઓના રમણીય સમતલ ભૂમિભાગથી બંને બાજુએ દશ-દશ યોજન ઊંચે જઈએ ત્યારે વૈતાઢય પર્વત ઉપર ઉત્તર અને દક્ષિણ બંને બાજુએ એક-એક એમ બે વિદ્યાઘરની શ્રેણિઓ અર્થાત્ આવાસ પંક્તિઓ આવી
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy