SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર મધ્યક (૪૮ખDram તે લા ને અદ્દ કુકર ક્રીપ ૨લાક -પ - લે સમુકેË ' લોક વિભાગ સમુદ્રના સર્વાત્યંતર સ્થાને અર્થાતુ બરાબર અઢીદ્વીપ આકાર તથા માપ મધ્યમાં જંબૂદ્વીપ છે. (૨) જંબૂઢીપનો વિસ્તાર - અસંખ્યાત દ્વિીપ સમુદ્રમાં કેન્દ્રવર્તી કે ૬૮ અમુકે જંબૂદ્વીપ સૌથી નાનો છે. વીંટળાઈને રહેલા સમઢિી ૫ - સ મ દ્રો અ - ય ો - ય થી દ્વિગુણિત-દ્વિગુણિત (બમણા- બમણા) સભ્યતર સ્થાને જબુદ્ધીપ વિસ્તારવાળા છે. જંબૂદ્વીપનો વૃત્ત વિખંભ ૧ લાખ યોજન છે. જંબૂદ્વીપને ફરતો લવણ સમુદ્ર છે. તેનો ચક્રવાલવિખંભ ૨લાખ યોજન છે. તેને ફરતો ધાતકીખંડ છે. તેનો ચક્રવાલ વિખંભ ૪ લાખ યોજન છે. તેને ફરતો કાલોદધિ સમુદ્ર છે. તેનો ચક્રવાલવિખંભ આઠ લાખયોજન છે. તેને ફરતો પુષ્કર દ્વીપ છે. તેનો ચક્રવાલ વિખંભ સોળ લાખ યોજન છે. આ પુષ્કર દ્વીપની બરાબર મધ્યમાં વલયાકારે સંપૂર્ણ દ્વીપવર્તી માનુષોત્તર નામનો પર્વત છે. ત્યાં સુધીનો અર્ધ પુષ્કર દ્વીપનો ચક્રવાલ વિખંભ આઠ લાખ યોજન છે અને આ માનુષોત્તર પર્વત સુધીના અઢી દ્વીપમાં મનુષ્યો રહે છે. આ રીતે દ્વિગુણિત વિખંભ વધતા-વધતા અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર અર્ધ રાજૂ પ્રમાણ છે. આ આકતિમાં મધ્યવર્તુળ જંબૂદ્વીપનું છે. તેમાં અ થી આ, ઇ થી સુધીના વિસ્તારને વૃત્ત વિખંભ વૃત્ત અનેકવાલવિખંભ કહે છે અને તે એક લાખ યોજન છે. બીજું વલયકાર વર્તુળ લવણસમુદ્રનું છે. તેમાં ક થી અ, આ થી ખ, ઈ થી ગ, ઉ થી ઘ સુધીના વિસ્તારને ચક્રવાલ વિખંભ કહે છે, તે બે લાખ યોજન છે. ગ ઈિ જબૂદ્વીપની પરિધિ – જંબુદ્દીપની પરિધિ ૩,૧૬રર૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય, ૧૩ાા અંગુલ, ૫ જવ અને ૧ જૂ પ્રમાણ છે. સૂત્રકારે જવ અને જુ આ8 પ્રમાણ પરિધિનું કથન કર્યું નથી, પણ અધિક શબ્દથીજ તે સૂચિત કર્યું છે. (૩) જબૂતીપનું સંસ્થાન-આકાર – જંબૂદ્વીપનો આકાર વૃત્ત ગોળ હર ક છે દં સારી » 8િ + હી .
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy