SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ | ५ | શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ઉત્તર– હે ગૌતમ! ૮૮ મહાગ્રહો, ૨૮ નક્ષત્રો અને ૬,૯૭૫ કોટાકોટી તારાઓ પ્રત્યેક ચંદ્રના પરિવાર રૂપે છે. विवेयन : પ્રસ્તુત સૂત્રમાં “ચંદ્ર પરિવાર દ્વાર” નામના બીજા દ્વારનું વર્ણન છે. પ્રસ્તતુમાં ચંદ્રના પરિવારભૂત ગ્રહ, નક્ષત્ર અને તારાઓની સંખ્યાનું કથન છે. સૂત્રમાં ચંદ્રના પરિવાર રૂપે ઉલ્લેખ હોવા છતાં સૂર્યેન્દ્રનો પણ તે જ પરિવાર છે, જેમ મનુષ્યોમાં બલદેવ અને વાસુદેવ બને ત્રિખંડાધિપતિની રાજ્યઋદ્ધિ એક જ હોય છે તેમ સમજવું. જ્યોતિષ વિમાનોનું મેરુ આદિથી અંતર :१८२ मंदरस्स णं भंते ! पव्वयस्स केवइयाए अबाहाए जोइसं चारं चरइ । गोयमा ! एक्कारसहिं एक्कवीसेहिं जोयण सएहिं अबाहाए जोइसं चारं चरइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તારા રૂપ જ્યોતિષી દેવો મેરુ પર્વતથી કેટલા યોજન દૂર રહીને પરિભ્રમણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! તારારૂપ જ્યોતિષી દેવ વિમાનો મેરુ પર્વતથી ૧૧ર૧ યોજન દૂર રહીને પરિભ્રમણ કરે છે. १८३ लोगंताओ णं भंते ! केवइयाए अबाहाए जोइसे पण्णते ? गोयमा ! एक्कारस एक्कारसेहिं जोयण सएहिं अबाहाए जोइसे पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવાન!જ્યોતિષી દેવોના વિમાનો લોકાંતથી કેટલા દૂર સ્થિત છે? ઉત્તર- હે ગૌતમ! જ્યોતિષી દેવોના વિમાનો લોકાંતથી ૧,૧૧૧ યોજન દૂર સ્થિત છે. १८४ धरणितलाओ णं भंते ! केवइयं अबाहाए हेट्ठिले तारारूवे चारं चरइ ? केवइयं अबाहाए सूर विमाणे चारं चरइं? केवइयं अबाहाए चंद विमाणे चारं चरइ । केवइयं अबाहाए उवरिल्लं तारा रूवे चारं चरइ । गोयमा ! सत्तहिं णउएहिं जोयण सएहिं जोइसे चारं चरइ, एवं सूरविमाणे अट्ठहिं सएहिं, चंदविमाणे अट्ठहिं असीएहिं, उवरिल्ले तारारूवे णवहिं जोयण सएहिं चारं चरइ ।
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy