SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમો વક્ષસ્કાર गोयमा ! एगं जोयणसयसहस्सं पंच सत्तासीए जोयणसए णव य एगसट्ठिभाए जोयणस्स, एगसट्ठिभागं च सत्तहा छेत्ता छ चुण्णियाभाए आयामविक्खंभेणं, तिण्णि य जोयणसयसहस्साइं अट्ठारस सहस्साइं पंचासीइं च जोयणाइं परिक्खेवेणं । ૪૯૭ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સર્વ બાહય મંડળ પછીના બીજા બાહ્ય ચંદ્રમંડલની લંબાઈ-પહોળાઈ તથા પિરિધ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! બીજા બાહ્ય ચંદ્રમંડલની લંબાઈ-પહોળાઈ એક લાખ, પાંચસો સત્યાસી યોજન અને નવ એકસઠીયા ભાગ તથા ૬ સાતીયા પ્રતિભાગ(૧,૦૦,૫૮૭, ૬) યોજન પ્રમાણ હોય છે अने तेनी परिधि ए| साथ, अढार उभर पंय्यासी (३,१८,०८५) यो४ननी छे. ८७ बाहिरतच्चे णं भंते ! चंदमंडले केवइयं आयामविक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ते ? गोयमा ! एगं जोयणसयसहस्सं पंच य चउदसुत्तरे जोयणसए एगूणवीसं च एगसट्टिभाए जोयणस्स, एगसट्टिभागं च सत्तहा छेत्ता पंच चुण्णियाभाए आयामविक्खंभेणं, तिण्णि य जोयणसयसहस्साइं सत्तरस सहस्साइं अट्ठ य पणपणे जोयणसए परिक्खेवेणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ત્રીજા બાહ્ય ચંદ્રમંડલની લંબાઈ-પહોળાઈ તથા પરિધિ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! ત્રીજા બાહ્ય ચંદ્રમંડલની લંબાઈ-પહોળાઈ એક લાખ, પાંચસો ચૌદ યોજન અને ઓગણીસ એકસઠીયા ભાગ તથા ૫ સાતીયા પ્રતિભાગ(૧,૦૦,૫૧૪ ૯, ૪ યો.) પ્રમાણ હોય છે अने तेनी परिधि त्रए। साम, सत्तर उभर, आइसो पंयावन (3, १७,८५५) योननी होय छे. ८८ एवं खलु एएणं उवाएणं पविसमाणे चंदे जाव संकममाणे संकममाणे बावत्तरिं-बावत्तरिं जोयणाई एगावण्णं च एगसट्टिभाए जोयणस्स, एगसट्टिभागं च सत्तहा छेत्ता एगं चुण्णियाभागं एगमेगे मंडले विक्खंभवुड्डि णिवुड्डेमाणे- णिवुड्ढेमाणे दो-दो तीसाइं जोयणसयाइं परिरयवुद्धिं णिवुड्डेमाणे- णिवुड्ढेमाणे सव्वब्भंतरं मंडलं उवसंक- मित्ता चारं चरइ । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી સર્વ બાહ્ય મંડળથી અંદર પ્રવેશ કરતો, એક પછી બીજા મંડળ ઉપર સંક્રમણ કરતો ચંદ્ર પ્રત્યેક મંડળે બોતેર યોજન પૂરા અને એક યોજનના એકસઠીયા એકાવન ભાગ તથા સાતીયા એક પ્રતિભાગ(૭ર ૫૧,કૈયો.) પ્રમાણ લંબાઈ પહોળાઈને ઘટાડતો ઘટાડતો અને મંડળની પરિધિમાં ૨૩૦ યોજનની હાનિ કરતો કરતો સર્વાત્મ્યતર મંડળ પર પહોંચે છે.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy