SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમો વક્ષસ્કાર | ४७८ સૂત્રકારે તાપ અંધકાર ક્ષેત્રની મેરુ પાસેની પહોળાઈને સર્વાત્યંતર બાહા અને લવણ સમુદ્ર પાસેની પહોળાઈને સર્વ બાહા બાહા કહી છે. આ બંને પ્રકારની પહોળાઈ અનવસ્થિત-અનિશ્ચિત છે. દક્ષિણાયનમાં તાપક્ષેત્રની પહોળાઈ ઘટે અને અંધકાર ક્ષેત્રની પહોળાઈ વધે છે. ઉત્તરાયણમાં તાપક્ષેત્રની પહોળાઈ વધે છે અને અંધકાર ક્ષેત્ર ઘટે છે. સૂર્યદર્શન વિષયક લોક પ્રતીતિ :|५३ जंबुद्दीवे णं भंते ! दीवे सूरिया उग्गमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति, मज्झंतिय-मुहुत्तंसि मूले य दूरे य दीसंति, अत्थमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति? हंता गोयमा ! तं चेव जावदीसंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં સૂર્યો ઉદય સમયે શું દૂર હોવા છતાં નજીક દેખાય છે? મધ્યાહ્ન સમયે નજીક હોવા છતાં શું દૂર દેખાય છે? અસ્ત સમયે દૂર હોવા છતાં શું નજીક દેખાય છે? उत्तर- डा गौतम ! ने सूर्यो 645त शत न०४-२ हेपाय छे. ५४ जंबद्दीवे णं भंते ! दीवे सूरिया उग्गमणमुहत्तंसि य मझंतियमुहत्तंसि य अस्थमणमुहुत्तंसि य सव्वत्थ समा उच्चत्तेणं? हंता गोयमा । तं चेव जाव उच्चत्तेणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં સૂર્યો ઉદય સમયે, મધ્યાહ્ન સમયે અને અસ્ત સમયે શું એક સરખી ઊંચાઈએ હોય છે? ઉત્તર-હાગૌતમ! જંબૂદ્વીપમાં સૂર્યો ઉદય, મધ્યાહ્ન અને અસ્ત સમયે એક સરખી ઊંચાઈએ હોય છે. |५५ जइ णं भंते ! जंबुद्दीवे दीवे सूरिया उग्गमणमुहत्तंसि य मज्झंतियमुहत्तंसि य अत्थमणमुहत्तंसि य सव्वत्थ समा उच्चत्तेणं, कम्हा णं भंते ! जंबुद्दीवे दीवे सूरिया उग्गमणमुहुत्तंसि दूरे अमूले यदीसंति जाव अत्थमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति? गोयमा ! लेसापडिघाएणं उग्गमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति, लेसाहितावेणं मज्झंतियमुहुत्तंसि मूले य दूरे य दीसंति, लेसापडिघाएणं अस्थमणमुहत्तंसि दूरे य मूले य दीसंति । एवं खलु गोयमा ! तं चेव जाव दीसंति ।
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy