SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ४६२ શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર तया णं इहगयस्स मणुसस्स सीयालीसाए जोयणसहस्सेहिं एगूणासीए जोयणसए सत्तावण्णाए य सट्ठिभाएहिं; जोयणस्स सट्ठिभागं च एगसट्ठिहा छेत्ता एगूणवीसाए चुण्णियाभागेहिं सूरिए चक्खुप्फासं हव्वमागच्छइ ।। सेणिक्खममाणे सूरिए दोच्चंसि अहोरसि अब्भंतरतच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય જ્યારે સર્વાત્યંતર પછીના બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહુર્તે કેટલા ક્ષેત્રને પાર કરે છે? ઉત્તર- હે ગૌતમ! સૂર્ય જ્યારે બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્ત ૫રિ૫૧ ફુ યોજના ક્ષેત્રને પાર કરે છે. સૂર્ય બીજા મંડળ ઉપર ગતિ કરતો હોય ત્યારે આ ભરતક્ષેત્રના મનુષ્યો તે સૂર્યને યોજન સુડતાલીસ હજાર, એકસો ઓગણ્યાએંસી યોજના અને એક યોજનના સાંઠ ભાગમાંથી સત્તાવનભાગ અને એક સાઠાંશના ઓગણીસ એકસઠીયા પ્રતિભાગ (ચૂર્ણિકાભાગ) (૪૭,૧૭૯ 38 , “ યો.) પ્રમાણ દૂરથી સૂર્યને हुमेछ. બીજા મંડળમાંથી નીકળતો સુર્ય નવા વર્ષના બીજા અહોરાત્રમાં ત્રીજા અત્યંતર મંડળ પર પરિભ્રમણ કરે છે. २६ जया णं भंते ! सूरिए अब्भंतरतच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं एगमेगेणं मुहुत्तेणं केवइयं खेत्तं गच्छइ ? गोयमा ! पंचपंच जोयणसहस्साइं दोण्णि य बावण्णे जोयणसए पंच य सट्ठिभाए जोयणस्स एगमेगेणं मुहुत्तेणं गच्छइ । तया णं इहगयस्स मणुसस्स सीयालीसाए जोयणसहस्सेहिं छण्णउईए जोयणेहिं तेत्तीसाए सट्ठिभागेहिं जोयणस्स सट्ठिभागं च एगसट्ठिहा छेत्ता दोहिं चुण्णियाभागेहिं सूरिए चक्खुप्फासं हव्वमागच्छइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! સૂર્ય જ્યારે ત્રીજા આત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્તે કેટલા ક્ષેત્રને પાર કરે છે? ઉત્તર- હે ગૌતમ! સૂર્ય જ્યારે ત્રીજા મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે તે પ્રત્યેક મુહૂર્ત પાંચ હજાર, બસો બાવન યોજન અને પાંચ સાઠાંશ (૫,૨૫૨ ) યોજના ક્ષેત્રને પાર કરે છે.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy