SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો વક્ષસ્કાર ११ जंबुद्दीवे णं भंते ! दीवे एरवए वासे कइ तित्था पण्णत्ता ? गोयमा ! तओ તિસ્થા પળત્તા, તે બહા- માહે, વરવામે, પમાણે । ૪૩૭ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપના ઐરવત ક્ષેત્રમાં કેટલા તીર્થ છે ? ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્રીપના ઐરવત ક્ષેત્રમાં ત્રણ તીર્થ છે. તે આ પ્રમાણે છે– (૧) માગધ તીર્થ (૨) વરદામ તીર્થ (૩) પ્રભાસ તીર્થ. १२ जंबुद्दीवे णं भंते ! दीवे महाविदेहे वासे एगमेगे चक्कवट्टिविजए कइ तित्था पण्णत्ता ? गोयमा ! तओ तित्था पण्णत्ता, तं जहा- मागहे वरदामे पभासे । एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे एगे बिउत्तरे तित्थसए भवंतीतिमक्खायं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપના મહાવિદેહક્ષેત્રની પ્રત્યેક ચક્રવર્તીવિજયમાં કેટલા કેટલા તીર્થ છે ? ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપના મહાવિદેહક્ષેત્રની પ્રત્યેક ચક્રવર્તીવિજયમાં ત્રણ ત્રણ તીર્થ છે. તે આ પ્રમાણે છે– (૧) માગધ તીર્થ, (૨) વરદામ તીર્થ (૩) પ્રભાસતીર્થ. આ પ્રમાણે જંબૂઢીપમાં ભરતક્ષેત્ર, ઐરવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્રની ૩૨ વિજયોના સર્વ મળીને ૧૦૨ (એકસો બે) તીર્થ છે. વિવેચન : तित्था :– તીર્થ. સમુદ્ર કે નદીમાં કિનારેથી અંદર ઉતરવાના માર્ગને તીર્થ કહે છે. ભરત-ઐરવતના ત્રણ-ત્રણ તીર્થ સમુદ્ર કિનારે છે. મહાવિદેહક્ષેત્રની ૩૨ વિજયના ત્રણ-ત્રણ તીર્થ નદી કિનારે છે. સર્વ મળી જંબૂદ્રીપમાં ૩૪ × ૩ = ૧૦૨ તીર્થ છે. જંબૂદ્વીપની શ્રેણી સંખ્યા : १३ जंबुद्दीवे णं भंते ! दीवे केवइयाओ विज्जाहरसेढीओ ? केवइयाओ आभिओग-सेढीओ पण्णत्ताओ ? गोयमा ! जंबुद्दीवे दीवे अट्ठसट्ठी विज्जाहरसेढीओ, अट्ठसट्ठी आभिओगसेढीओ पण्णत्ताओ । एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे छत्तीसे सेढीसए भवतीति मक्खायं ।
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy