SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ | ४२२ । શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર वंदइ णमंसइ, वंदिता णमंसित्ता पच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे जाव पज्जुवासइ । एवं जहा अच्चुयस्स तहा जावईसाणस्स भाणियव्वं, एवं भवणवइवाणमंतरजोइसिया य सूरपज्जवसाणा सएणं-सएणं परिवारेणं पत्तेयं-पत्तेयं अभिसिंचंति । भावार्थ:-हे सिद्ध ! पद्ध-शाततत्त्व ! नी२४-३पी २०४थी २डित थना! श्रम-तपस्विन ! સમાહિત-અનાકુળ ચિત્ત ! સમાપ્ત-કૃતકૃત્ય ! સમયોગિન્નૂકુશળ મનોવાક કાયયુક્ત ! શલ્યકર્તન भ३पी शस्यनो नाश १२ना। ! निर्भय ! २, द्वेष २डित ! निर्मम ! नि:संग-निर्दे५ ! शल्य २डित ! માનમર્દક! અહંકારનો નાશ કરનારા ! ગુણોમાં રત્નસ્વરૂપ ! શીલ સાગરમાં અતિ ઉત્કૃષ્ટ ! બ્રહ્મચર્યના સાગર ! અનંત ! અપરિમિત જ્ઞાન તથા ગુણયુક્ત ! ચારે ગતિઓનો અંત કરનારા ધર્મચક્રના પ્રવર્તક ! જગત્ પૂજ્ય અથવા કર્મરૂપી શત્રુઓનો નાશ કરનારા ! આપને નમસ્કાર હો. આ પ્રમાણે કહીને તે ભગવાનને વંદન કરે છે, નમન કરે છે. ભગવાનથી ન અતિ દૂર, ન અતિ નજીક બેસીને શુશ્રુષા કરે છે વાવત પર્કપાસના કરે છે. અચ્યતેન્દ્રની જેમ ઈશાનેન્દ્રસધીના સર્વઇન્દ્રો પ્રભનો અભિષેક કરે છે, તેનું વર્ણન કરવું જોઈએ. ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષી-ચંદ્ર, સૂર્ય આદિ સર્વ ઇન્દ્રો પણ પોતપોતાના દેવપરિવાર સહિત અભિષેક કરે છે. ६० तए णं से ईसाणे देविंदे देवराया पंच ईसाणे विउव्वइ, विउव्वित्ता एगे ईसाणे भगवतित्थयरंकरयलसंपुडेणंगिण्हइ, गिण्हित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे, एगे ईसाणे पिटुओ आयवत्तं धरेइ, दुवे ईसाणा उभओ पासिं चामरुक्खेवं करेंति, एगे ईसाणे पुरओ सूलपाणी चिटुइ । ભાવાર્થ:- ત્યારપછી દેવેન્દ્ર, દેવરાજ ઈશાનેન્દ્ર પોતાના પાંચ રૂપોની વિફર્વણા કરે છે. એક ઈશાનેન્દ્ર તીર્થકર ભગવાનને કરસંપુટમાં ગ્રહણ કરીને પૂર્વાભિમુખ સિંહાસન પર બેસે છે. એક ઈશાનેન્દ્ર પાછળ છત્ર ધારણ કરે છે. બે ઈશાનેન્દ્ર બંને બાજુ ચામર ઢોળે છે અને એક ઈશાનેન્દ્ર હાથમાં ત્રિશૂળ લઈને સામે ઊભા રહે છે. ६१ तए णं से सक्के देविंदे देवराया आभिओगे देवे सद्दावेइ, सद्दावेत्ता एसोवि तह चव अभिसेयाणत्तिं देइ, तेवि तह चेव उवणेति । तएणंसेसक्के देविंदे, देवराया भगवओ तित्थयरस्सचउद्दिसिंचत्तारिधवलवसभे विउव्वेइ । सेए संखदलविमलणिम्मलदधिघण-गोखीर फेणरयय-णिगरप्पगासेपासाईए दरसणिज्जे अभिरूवे पडिरूवे । तएणंतेसिंचठण्हं धवलवसभाणं अहिं सिंगहिंतो अट्ठ तोयधाराओ णिग्गच्छंति, तए णं ताओ अट्ठ तोयधाराओ उद्धं वेहासं उप्पयंति, उप्पइत्ता एगओ मिलायंति,
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy