SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો વક્ષસ્કાર | ४० सण्णिसण्णे । एवं चेव सामाणियावि उत्तरेणं तिसोवाणेणं दुरूहित्ता पत्तेयं-पत्तेयं पुव्वण्णत्थेसु भद्दासणेसु णिसीयंति । अवसेसा य देवा देवीओ य दाहिणिल्लेणं तिसोवाणेणं दुरूहित्ता तहेव जाव णिसीयंति । ભાવાર્થ :- ત્યારપછી પાલક દેવ દ્વારા યાન-વિમાનની રચના થઈ ગઈ છે, તેવા સમાચાર સાંભળીને દેવેન્દ્ર, દેવરાજ શક હર્ષિત હૃદયવાળા બની, જિનેન્દ્ર ભગવાનની સન્મુખ જવા યોગ્ય દિવ્ય સર્વાલંકારથી વિભૂષિત, ઉત્તર વૈક્રિયરૂપની વિકર્વણા કરે છે. તે પ્રમાણે કરીને તે સપરિવાર આઠ અગ્રમહિષીઓ (ઇન્દ્રાણીઓ), નાટયસેના અને ગંધર્વસેનાની સાથે યાન-વિમાનની અનુપ્રદક્ષિણા કરતાં પૂર્વદિશાવર્તી ત્રિસોપાન શ્રેણી દ્વારા વિમાન ઉપર આરૂઢ થાય છે. વિમાનારૂઢ થઈને પૂર્વાભિમુખ સિંહાસન ઉપર બેસે છે. તે જ પ્રમાણે સામાનિકદેવ ઉત્તરી ત્રિસોપાન શ્રેણી દ્વારા વિમાન ઉપર આરૂઢ થઈને પહેલેથી રાખેલાં ભદ્રાસનો ઉપર બેસે છે. શેષ દેવ-દેવીઓ દક્ષિણદિશાવર્તી ત્રિસપાન દ્વારા વિમાન ઉપર આરૂઢ થઈ પોતા માટે નિશ્ચિત થયેલા ભદ્રાસન પર બેસે છે. |३८ तए णं तस्स सक्कस्स देविंदस्स देवरण्णो तंसि दिव्वंसि जाणविमाणंसि दुरूढस्स समाणस्स इमे अट्ठट्ठमंगलगा पुरओ अहाणुपुव्वीए संपट्ठिया । तयाणंतरं चणं पुण्णकलसभिंगारंदिव्वा य छत्तपडागा सचामरा य दंसणरइय आलोयदरिसणिज्जा वाउछुय-विजयवेजयंती य समूसिया गगणतलमणुलिहंती पुरओ अहाणुपुव्वीए संपट्ठिया । तयाणंतरं च णं वइरामय वट्ट-लट्ठ-संठिय-सुसिलिट्ठ-परिघट्ट-मट्ठ-सुपइट्ठिए विसिटे, अणेगवर पंचवण्ण-कुडभीसहस्स-परिमंडियाभिरामे, वाउडुय-विजयवेजयंती-पडागा-छत्ताइच्छत्तकलिए, तुंगे, गयणतलमणुलिहंतसिहरे, जोयण-सहस्समूसिए, महइमहालए महिंदज्झए पुरओ अहाणुपुव्वीए संपट्ठिए । तयाणंतरं च णं सरूवणेवत्थ परियच्छिया-सुसज्जा सव्वालंकारविभूसिया पंच अणिया पंच अणियाहिवइणो पुरओ अहाणुपुव्वीए संपट्ठिया । तयाणंतरं च णं बहवे आभिओगिया देवा य देवीओ य सएहि-सएहिं जाव रूवेहिं जाव णिओगेहिं सक्कं देविंदं देवरायं पुरओ य मग्गओ य अहापुव्वीए संपट्ठिया ।
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy