SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથો વક્ષસ્કાર ૩૭૫ દિvi Rફ – હિરણ્ય શબ્દનો ચાંદી અર્થ અહીં ગ્રહણ કર્યો છે. આ હેરષ્યવતક્ષેત્રની સીમા કરનાર બંને પર્વતો રજતમય છે અને તેમાંથી રજતમય પગલો પ્રસારિત થાય છે તે માટે હિરણ તત્તયફ વગેરે વિશેષણો સૂત્રકારે પ્રયુક્ત કર્યા છે. હેરયવત ક્ષેત્ર : દિશા | પહોળાઈ | બાહા | જીવા | ધનઃપૃષ્ઠ | પર્વત | નદી | કાળ | સંસ્થાન | મેરુપર્વતની ર,૧૦પ યો. ૬,૭૫૫ દેશોન | ૩૮,૭૪૦ | મધ્યમાં સુવર્ણકૂલા સુષમા | પથંક ઉત્તરમાં, | ૫ કળા | યોજન | ૩૭,૬૭૪ | યો. | માલ્યવંત | પ્યકૂલા | દુષમાં | (લંબચોરસ) શિખરી ૩ કળા | યો. ૧૬ કળા| ૧૦ કળા વૃત્ત વૈતાઢય અને કાળ જેવા પર્વતની પરિવાર | ભાવો દક્ષિણમાં રૂપ પ૬,૦૦૦ શિખરી વર્ષધર પર્વત :२१३ कहि णं भंते ! जंबुद्दीवे दीवे सिहरी णामं वासहरपव्वए पण्णते ? गोयमा ! हेरण्णवयस्स उत्तरेणं, एरावयस्स दाहिणेणं, पुरथिमलवणसमुदस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुदस्स पुरथिमेणं । ए वं जह चेव चुल्लहिमवंतो तह चेव सिहरी वि, णवरं जीवा दाहिणेणं, धणुपुटुं उत्तरेणं, अवसिटुं तं चेव । एमेव पुण्डरीए दहे, सुवण्णकूला महाणई दाहिणेणं णेयव्वा; जहा रोहियंसा पुरथिमेणं गच्छइ । एमेव जह चेव गंगासिंधूओ तह चेव रत्ता-रत्तवईओ णेयव्वाओ पुरत्थिमेणं रत्ता, पच्चत्थिमेणं रत्तवई, अवसिटुं तं चेव अपरिसेसं णेयव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં શિખરી નામનો વર્ષધરપર્વત ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ!જબૂદ્વીપમાં શિખરી નામનો વર્ષધર પર્વત હરણ્યવત ક્ષેત્રની ઉત્તરમાં, એરવતની દક્ષિણમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં અને પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં સ્થિત છે. તે ચુલ્લહિમવંત પર્વતની સમાન છે. તેમાં વિશેષતા એ છે કે શિખરી પર્વતની જીવા દક્ષિણમાં છે. ધનઃપૃષ્ઠ ઉત્તરમાં છે. શેષ વર્ણન ચલહિમવંત વર્ષધરપર્વત જેવું છે. તેના ઉપર પંડરીક નામનો દ્રહ છે. તેના દક્ષિણ તોરણથી સુવર્ણકુલા નામની મહાનદી નીકળે છે. તેનો પરિવાર, માપ વગેરે રોહિતાંશા નદીની સમાન સમજવા. તે નદી પૂર્વમાં વહીને પૂર્વી લવણસમુદ્રમાં મળે છે. રક્તા અને રક્તવતી બંને નદીઓનું વર્ણન પણ ગંગા-સિંધુ નદી પ્રમાણે જ સમજવું જોઈએ. રક્તા
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy