SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૩s ] શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર २०३ से केणटेणं भंते ! एवं वुच्चइ- णीलवंते वासहरपव्वए, णीलवंते वासहर પષ્યા ? गोयमा ! णीले णीलोभासे, णीलवंते य इत्थ देवे महिड्डीए जाव परिवसइ सव्वकेलियामए । अहवा णीलवंते य णामे सासए जाव अवट्ठिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નીલવંત વર્ષધર પર્વતને નીલવંત વર્ષધર પર્વત કહેવાનું શું કારણ છે? ઉત્તર- હે ગૌતમ ! તે નીલવંત વર્ષધર પર્વત નીલવર્ણવાળો, નીલ આભાવાળો, સંપૂર્ણ વૈડૂર્ય રત્નમય(નીલમમય) છે. તેના ઉપર પરમ ઋદ્ધિશાળી નીલવંત નામના દેવ રહે છે. તેથી તે પર્વત નીલવંત પર્વત કહેવાય છે અથવા તેનું આ નામ શાશ્વત છે યાવત અવસ્થિત છે. વિવેચન : ઉત્તર જંબૂદ્વીપમાં, મહાવિદેહ ક્ષેત્રના ઉત્તરી સીમાન્ત વૈડૂર્ય મણિમય નીલવંત નામનો વર્ષધર પર્વત સ્થિત છે. નીલવંત પર્વત પ્રમાણ, દ્રહ, નદી આદિ:- નીલવંત પર્વતની જીવા દક્ષિણમાં છે. ધનઃપૃષ્ઠ ઉત્તરમાં છે શેષ દ્રહ, નદી, નવ ફૂટ વગેરેનું વર્ણન નિષધ પર્વત પ્રમાણે જાણવું. નીલવંત વર્ષધર પર્વત:| દિશા |ઊંચાઈ, ઊંડાઈ | પહોળાઈ | બાહા | જીવા | ધનુપૃષ્ઠ | શર | સંસ્થાન | સ્વરૂપ મેરુ | ૪00 | ૧00 | ૧૬,૮૪૨ ૨૦,૧૫ ૯૪૧૫ ૧, ૨૪, ૩૪૬ ૩૩,૧૫૭ વૈડૂર્ય | પર્વતની | યોજન| યોજના | યોજન યોજન | યોજના | યોજન | યોજના ગળાના | મણિમય ઉત્તરમાં ૨ કળા રા કળા ૯ કળા | ૧૭ કળા | આભરણ જેવો ૨ કળા ૨મ્યમ્ વર્ષ કેમ ક્ષેત્રની દક્ષિણમાં સીતા-નારીકતા નદી - વિગત | સીતા મહાનદી નારી કાંતા ઉદ્ગમ સ્થાન નીલવાન પર્વતનું નીલવંત પર્વતનું કેસરી દ્રહ કેસરી દ્રહ ૨ | પ્રવાહિત થવાની દિશા દક્ષિણી દ્વારા ઉત્તરી દ્વાર ૩ | પર્વત પર પ્રવાહ ક્ષેત્ર | ૭૪ર૧ યો. ૧ કળા દક્ષિણાભિમુખ | ૭૪ર૧ ધો. ૧ કળા ઉત્તરાભિમુખ
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy