SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથો વક્ષસ્કાર ૩૫૫ સરસ્વતી; નૈત્રત્ય વિદિશામાં વિશાલા, માઘભદ્રા, અભયસેના, રોહિણી અને વાયવ્ય વિદિશામાં ભદ્રોતરા, ભદ્રા, સુભદ્રા, ભદ્રાવતી નામની વાવડીઓ છે. સોમનસવનઃ સ્થાન આકાર ચક્રવાલ વિપ્લભ બાહ્ય મેરુ વિપ્લભ બાલ આત્યંતર આત્યંતર | મેરૂપર્વતથી ૫૦ યોજન દૂર વનવિગત મેરુ | મેરુ પરિધિ | વિપ્લભ | પરિધિ | સિવાયતન પુષ્કરિણી પ્રાસાદ. મેરુ. ૪,૨૭ર ૧૩,૫૧૧ ૩,૨૭ર ૫OO યો. મેરુ પર્વત |વલયાકાર| ઉપર s,000 યોજનની ઊંચાઈએ ૧૦,૩૪૯ | ૪ દિશામાં ચારે વિદિશા | ૪-૪ ૪માં ૪-૪ | પુષ્કરિણી ની વચ્ચે ૪ વિદિશામાં યાં. યો. મંદરપર્વત ઃ પંડકવન :१८१ कहि णं भंते ! मंदरपव्वए पंडगवणे णामं वणे पण्णत्ते ? गोयमा ! सोमणसवणस्स बहुसमरमणिज्जाओ भूमिभागाओ छत्तीसंजोयणसहस्साइं उड्डे उप्पइत्ता एत्थ णं मंदरे पव्वए सिहरतले पंडगवणे णामं वणे पण्णत्ते। चत्तारि चउणउए जोयणसए चक्कवाल-विक्खंभेणं, वट्टे, वलयाकारसंठाणसंठिएजे णं मंदरचूलियं सव्वओ समंता संपरिक्खित्ताणं चिट्ठइ । तिण्णि जोयणसहस्साई एगं च बावटुं जोयणसयं किंचिविसेसाहियं परिक्खेवेणं । से णं एगाए परमवरवेइयाए एगेण य वणसंडेणं जाव देवा आसयंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મંદર પર્વત ઉપર પંડકવન નામનું વન ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! સોમનસવનના બહુ સમતલ અને રમણીય ભૂમિભાગથી ૩૬,૦૦૦(છત્રીસ હજાર) યોજન ઊંચે મંદર પર્વતના શિખર તલ ઉપર પંડકવન નામનું વન છે. તેનો ચક્રવાલ વિખંભ ૪૯૪(ચારસો ચોરાણું) યોજનાનો છે, તે વન ગોળ-વલયાકારે છે. તે મંદરપર્વતની ચૂલિકાની ચારે બાજુ પથરાયેલું છે. તેની પરિધિ સાધિક ૩,૧૨(ત્રણ હજાર એકસો બાસઠ) યોજન છે. તે એક પાવરવેદિકાથી અને એક વનખંડથી ઘેરાયેલું છે. યાવતુ અનેક દેવ-દેવીઓ ત્યાં આશ્રય લે છે. १८२ पंडगवणस्स बहुमज्झदेसभाए एत्थ णं मंदरचूलिया णामं चूलिया पण्णत्ता। चत्तालीसं जोयणाई उड्डे उच्चत्तेणं, मूले बारस जोयणाई विक्खंभेणं, मज्झे अट्ठ जोयणाई विक्खंभेणं, उप्पिं चत्तारि जोयणाई विक्खंभेणं । मूले साइरेगाई सत्तत्तीसं जोयणाई परिक्खेवेणं, मज्झे साइरेगाइं पणवीसं जोयणाई परिक्खेवेणं, उप्पि
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy