SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથો વક્ષસ્કાર | 3०८ | गोयमा ! वेयड्डस्स पव्वयस्सदाहिणेणं, सीयाए महाणईए उत्तरेणं, चित्तकूडस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, मालवंतस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे वासे दाहिणड्डकच्छे णामं विजए पण्णत्ते, उत्तरदाहिणायए पाईण-पडीणवित्थिण्णे ।। अट्ठजोयणसहस्साइं दोण्णि य एगसत्तरे जोयणसए एक्कं च एगूणवीसइभागं जोयणस्स आयामेणं । दो जोयणसहस्साइं दोण्णि य तेरसुत्तरे जोयणसए किंचि विसेसूणे विक्खंभेणं, पलियंकसंठाणसंठिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપની અંદર મહાવિદેહક્ષેત્રમાં દક્ષિણાર્ધ કચ્છ નામની વિજય ક્યાં છે? હે ગૌતમ! જેબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં વૈતાઢય પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીના ઉત્તરમાં, ચિત્રકુટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં, માલ્યવંત વક્ષસ્કારપર્વતની પૂર્વમાં દક્ષિણાર્ધ કચ્છ નામની વિજય छ.ते 6त्तर-दक्षिसांची मने पूर्व-पश्चिम पडोजीछे. તે દક્ષિણાર્ધ વિજય આઠ હજાર, બસો, એકોતેર યોજન અને એક કળા (૮,૨૦૧યો.) લાંબી છે. ૨,૨૧૩(બે હજાર, બસો તેર) યોજનમાં કાંઈક ન્યૂનપહોળી છે. તે પલંગના આકારે સ્થિત છે. ११४ दाहिणड्डकच्छस्स णं भंते ! विजयस्स केरिसए आयारभावपडोयारे पण्णत्ते? गोयमा ! बहुसमरणिज्जे भूमिभागे पण्णत्ते जाव कित्तिमेहिं चेव अकित्तिमेहिं चेव । भावार्थ :- प्रश्न- ७ मावन् ! fagu ४२७वि४यर्नु २१३५ छ ? ઉત્તર- હે ગૌતમ ! તેનો ભૂમિભાગ ઘણો સમતલ અને સુંદર છે. તે પંચવર્ણી મણિઓ અને કૃત્રિમ અકૃત્રિમ તૃણો(વનસ્પતિ)થી સુશોભિત છે. ११५ दाहिणड्डकच्छे णं भंते ! विजए मणुयाणं केरिसए आयारभावपडोयारे पण्णत्ते? गोयमा ! तेसि णं मणुयाणं छव्विए संघयणे जाव सव्वदुक्खाणमंतं करेंति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દક્ષિણાર્ધ કચ્છ વિજયમાં મનુષ્યોનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગીતમ! ત્યાંના મનુષ્યને છ સંહાન હોય છે. વાવતુ કેટલાક જીવો સર્વદુઃખોનો અંત કરે છે. ११६ कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेह वासे कच्छे विजए वेयड्डे णाम पव्वए?
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy