SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર પરિધિ છે. તે મધ્યભાગમાં બાર યોજન ઊંચી છે. ત્યારપછી તેની ઊંચાઈ ઘટતા-ઘટતા અંત ભાગમાં બે-બે ગાઉની ઊંચાઈ છે. તે સર્વત્ર જંબૂનદ સુવર્ણમય છે અને ઉજ્જવળ અને સ્નિગધ છે યાવત્ મનોહર છે. ૨૯૮ તે જંબૂપીઠની ચારે બાજુ એક પદ્મવરવેદિકા અને એક વનખંડ છે. તેનું વર્ણન પૂર્વવત્ જાણવું. તેની ચારે દિશામાં ત્રણ-ત્રણ પગથિયાવાળી એક-એક સોપાન શ્રેણી છે. તેનું તોરણ પર્યંતનું વર્ણન પૂર્વવત્ भरावं. ९३ तस्स णं जंबूपेढस्स बहुमज्झदेसभाए, एत्थ णं मणिपेढिया पण्णत्ता - अट्ठ जोयणाई आयाम विक्खम्भेणं, चत्तारि जोयणाई बाहल्लेणं । तीसे णं मणिपेढियाए उप्पिं, एत्थ णं जंबू सुदंसणा पण्णत्ता- अट्ठ जोयणाई उड्डुं उच्चत्तेणं, अद्धजोयणं उव्वेहेणं । तीसे णं खंधो दो जोयणाई उड्ड उच्चत्तेणं, अद्धजोयणं बाहल्लेणं । तीसे णं साला छ जोयणाई उड्डुं उच्चत्तेणं । बहुमज्झदेसभाए अट्ठ जोयणाइं आयामविक्खम्भेणं, साइरेगाइं अट्ठ जोयणाइं सव्वग्गेणं । ભાવાર્થ :- તે જંબૂપીઠની બરાબર મધ્યમાં એક મણિપીઠિકા છે. તે મણિપીઠિકા આઠ યોજન લાંબી-પહોળી છે અને ચાર યોજનની જાડી છે. તે મણિપીઠિકા ઉપર જંબૂસુદર્શન નામનું એક વૃક્ષ છે. તે જંબૂ સુદર્શન વૃક્ષ ૮ યોજન ઊંચુ खनेरे (अर्धो यो४न ४भीनमां अडुं छे. तेनुं थड जे योनींयु खनेरे (अर्धी) योशन भडुं छे. તેની શાખા(મધ્યની બે શાખાઓ) ૬ યોજન ઊંચી છે. તે જંબૂવૃક્ષ વચ્ચોવચ્ચ ૮ યોજન પહોળું છે. તે સંપૂર્ણ ઉંચાઈ સાધિક ૮ યોજન છે. ९४ तीसेणं अयमेयारूवे वण्णावासे पण्णत्ते - वइरामया मूला, रयय- सुपइट्ठिय-विडिमा, रिट्ठमय-विउलकंदा वेरुलिय- रुइल-खंधा, सुजायवर - जायरूव-पढमग विसालसाला, णाणामणिरयण-विविहसाहप्पसाहा, वेरुलियपत्त तवणिज्ज पत्तविंटा, जंबूणयरत्तमउय- सुकुमालम्पवाल- पल्लवंकुर-धरा, विचित्तमणिरयण- सुरहि-कुसुम-फलभारणमिय-साला, सच्छाया सप्पभा सस्सिरिया सउज्जोया अहियमणणिव्वुइकरी पासाईया दरिसणिज्जा अभिरुवा पडिरूवा । ભાવાર્થ:- તે જંબૂવૃક્ષનું વર્ણન આ પ્રમાણે છે—– તેનું મૂળ વજરત્નમય છે, તેની સુપ્રતિષ્ઠિત વિડિમા-મધ્ય શાખા રૂપ્યમય છે. તેનું વિશાળ અરિષ્ટરત્નમય કંદ અને વૈડુર્ય રત્નમય થડ છે. તેની વિશાળ મુખ્ય શાખાઓ ઉત્તમજાતીય સુવર્ણમય છે.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy