SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯૪] શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર ८८ कहि णं भंते ! जमगाणं देवाणं जमिगाओ रायहाणीओ पण्णत्ताओ? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं अण्णम्मि जंबुद्दीवे दीवे बारस जोयणसहस्साई ओगाहित्ता, एत्थणं जमगाणं देवाणं जमिगाओ रायहाणीओ पण्णत्ताओ एवं रायहाणी वण्णओ जहा जीवाभिगमे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! યમક દેવોની યમિકા નામની રાજધાનીઓ ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ ! જંબૂદ્વીપ નામના દ્વીપના મંદર(મેરુ) પર્વતની ઉત્તરમાં અન્ય જંબૂદ્વીપમાં બાર હજાર યોજન દૂર યમક દેવોની યમિકા નામની રાજધાનીઓ છે. રાજધાનીનું સંપૂર્ણ વર્ણન જીવાભિગમ સૂત્રાનુસાર જાણવું. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ઉત્તરકુરુક્ષેત્રના એક સમાન બે પર્વતોનું કથન છે. યુગલની જેમ તે બંને એકદમ સદશ હોવાના કારણે યુગલરૂપ તે પર્વતો યમક નામથી પ્રસિદ્ધ થયા છે. યમક પર્વત પ્રમાણાદિ – સ્થાન | ઊંચાઈ | ઊંડાઈ | લંબાઈ-પહોળાઈ પરિધિ. આકાર બે પ્રસાદ લાંબા | ઊંચા રપ૦ યોજન મૂળ ૧,000 યો. મધ્ય ૭૫૦ યો. ઉપર ૫00 યો. ૩૧ ? યોજન યોજન નીલવાન | ૧,000 પર્વતથી યોજન દક્ષિણમાં ૮૩૪ ૐ યોજન દૂર સીતા નદીના પૂર્વ પશ્ચિમી કિનારે મૂળમાં સાધિક | ગોપુચ્છ ૩,૧૪૨ યોજન મધ્યમાં સાધિક ૨,૩૭ર યોજન ઉપર સાધિક ૧,૫૮૧ યોજન પાંચ દ્રહ અને સો કાચનક પર્વત :. जावइयंमि पमाणंमि, हुंति जमगाओ णीलवंताओ । | तावइयमंतरं खलु, जमगदहाणं दहाणं च ॥२॥ ભાવાર્થ - નીલવાન પર્વતથી યમક પર્વતોનું જેટલું અંતર છે, એટલું જ અંતર યમક પર્વતથી દ્રહ અને એક દ્રહથી બીજા દ્રહની વચ્ચે અંતર છે.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy