SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથો વક્ષસ્કાર [ ૨૮૯ ] ઉત્તર- હે ગૌતમ ! તેમ નથી. ગંધમાદન પર્વતમાંથી પ્રસરતી સુગંધ તગરાદિના ચૂર્ણ કરતાં અધિક ઇષ્ટ યાવત્ અધિક મનોરમ હોય છે, તેથી તે પર્વત ગંધમાદન કહેવાય છે. ત્યાં ગંધમાદન નામના ઋદ્ધિશાળી દેવ નિવાસ કરે છે. તેથી તે ગંધમાદન વક્ષસ્કાર પર્વત કહેવાય છે અથવા તેનું આ નામ શાશ્વતું નામ છે. વિવેચન : મહાવિદેહ ક્ષેત્રના ઉત્તરકસ ક્ષેત્રનું વિભાજન ગંધમાદન અને માલ્યવાન વક્ષસ્કાર પર્વત કરે છે. ક્ષેત્રને વિભાજિત કરતા પર્વતને વક્ષસ્કાર પર્વત કહેવાય છે. આ બંને પર્વત હાથીના દાંતના આકારવાળા હોવાથી ગજદંત પર્વત રૂપે પણ પ્રસિદ્ધ છે. આ ગંધમાદન પર્વત ઉપર ૭ ફૂટ છે. મેરુપર્વત સમીપે સિદ્ધાયતન ફૂટ છે. ત્યાર પછી ક્રમશઃ બીજા કૂટ જાણવા. સિદ્ધાયતન સિવાયના છ ફૂટ ઉપર પ્રાસાદ છે. બે કૂટની અધિષ્ઠાયિકા દેવી છે. ચાર કૂટના અધિષ્ઠાયક દેવ છે. દેવકુની પશ્ચિમમાં તપનીય સુવર્ણમય (લાલવણ) મહાવિદેહ ક્ષેત્રના ગજદત વક્ષસ્કાર પર્વતો:કમ નામ | ગંધમાદન | માલ્યવાન | સોમનસ | સ્થાન | ઉત્તરકુરુની પશ્ચિમમાં | ઉત્તરકુરુની પૂર્વમાં | દેવકુરુની પૂર્વમાં લંબાઈ ૩૦,૨૦૯ યોજન અને ૬ કળા વર્ણ | સંપૂર્ણ રત્નમય પીતવર્ણ | વૈડુર્ય રત્નમય | સંપૂર્ણ રજતમય (નીલવણ) | (શ્વેતવણી | નીલવાનનિષધ પાસે ઊંચાઈ ૪૦૦ યોજન ઊંડાઈ | - ૪૦૦ ગાઉ(૧૦૦યો.) પહોળાઈ ૫00 યોજન . મેરુ પાસે "ઊંચાઈ ૫00 યોજના ઊંડાઈ ૫00 ગાઉ(૧૨૫યો.). પહોળાઈ અંગલનો અસંખ્યાતમો ભાગ . . . સંખ્યા ઊંચાઈ . . . . . ૫00 યોજના . . . . . . . . . . આઠ કૂટની ૫00 યો. | ૫00 યોજન | આઠ કૂટની પ00 યોજન હરિસ્સહની ૧000 યો. હરિકૂટની ૧૦૦૦ યોજન
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy