SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર વળાક વિકટાપાતી વૃત્તિ વૈતાઢયથી એક યોજન દૂરથી પૂર્વ તરફ વળે હરિવર્ષ મેરુપર્વતથી ર યોજન દૂરથી પશ્ચિમ તરફ વળે પશ્ચિમ મહાવિદેહ પ૬,000 ર૮,૦૦૦, ૨૮,000 , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ૫,૩૨,૦૦૦ ૮૪,૦૦૦ ૪,૪૮,૦૦૦ પશ્ચિમી લવણસમુદ્ર પૂર્વી લવણસમુદ્ર | વહેવાનું ક્ષેત્ર ૧૧ |મહાનદીને મળતી નદીઓ વળાંક પૂર્વ વળાંક પછી સંગમ સ્થાને ઉગમસ્થાને - પહોળાઈ ઊંડાઈ સમુદ્ર મિલન સ્થાને પહોળાઈ ઊંડાઈ - ૨૫ યોજન . . . otી યોજન[૨ ગાઉ - ૫૦ યોજના ૧ યોજન ૨૫૦ યોજના ૫ યોજન ૫૦૦ યોજન ૧૦ યોજન નિષધ પર્વત પર ફૂટ સંખ્યા :७२ णिसहे णं भंते ! वासहरफव्वए णं कइ कूडा पण्णत्ता ? गोयमा !णव कूडा पण्णत्ता, तं जहा-सिद्धाययणकूडे, णिसढकूडे, हरिवासकूडे, पुव्वविदेहकूडे, हरिकूडे, धिईकूडे, सीओदाकूडे, अवरविदेहकूडे, रुयगकूडे । जो चेव चुल्ल हिमवंतकूडाणं उच्चत्तविक्खम्भ परिक्खेवो पुव्ववण्णिओ रायहाणी य सा चेव इहं पिणेयव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિષધ વર્ષધર પર્વતના કેટલા કૂટ છે? ઉત્તર- હે ગૌતમ! તેના નવ ફૂટ છે. (૧) સિદ્ધાયતનકૂટ, (૨) નિષધકૂટ, (૩) હરિવર્ણકૂટ, (૪) પૂર્વવિદેહકૂટ, (૫) હરિકૂટ, (૬) ધૃતિકુટ, (૭) સીતોદાકૂટ, () અપરવિદેહકૂટ અને (૯) રુચકકૂટ નિષધ પર્વતના કૂટોની ઊંચાઈ, પહોળાઈ, પરિધિ, રાજધાની આદિનું વર્ણન પૂર્વવત્ જાણવું. |७३ से केणतुणं भंते ! एवं वुच्चइ णिसहे वासहरपव्वए, णिसहे वासहरपव्वए ? गोयमा ! णिसहे णं वासहरपव्वए बहवे कूडा णिसहसंठाणसंठिया उसभ संठाणसंठिया, णिसहे य इत्थ देवे महिड्डिए जाव पलिओवमट्ठिईए परिवसइ, से
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy