SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર તે કર્ણિકાની ઉપર એક સમતલ અને રમણીય ભૂમિભાગ છે યાવત્ તે વિવિધ મણિઓથી સુશોભિત છે. ११ तस्स णं मस्स अवरुत्तरेणं, उत्तरेणं, उत्तरपुरत्थिमेणं, एत्थ णं सिरीए देवीए चउण्हं सामाणियसाहस्सीणं चत्तारि पउम साहस्सीओ पण्णत्ताओ । तस्स णं पउमस्स पुरत्थिमेणं एत्थ णं सिरीए देवीए चउण्हं महत्तरियाणं चत्तारि पउमा पण्णत्ता । ૨૪૨ तस्स णं पउमस्स दाहिणपुरत्थिमेणं, एत्थणं सिरीए देवीए अब्भिंतरियाए परिसाए अट्ठण्हं देवसाहस्सीणं अट्ठ पउमसाहस्सीओ पण्णत्ताओ । दाहिणेणं मज्झिमपरिसाए दसण्हं देवसाहस्सीणं दस पउमसाहस्सीओ पण्णत्ताओ । दाहिणपच्चत्थिमेणं बाहिरियाए परिसाए बारसहं देवसाहस्सीणं बारस पउमसाहस्सीओ पण्णत्ताओ । पच्चत्थिमेणं सत्तण्हं अणियाहिवईणं सत्त पउमा पण्णत्ता । तस्स णं पउमस्स चउद्दिसिं सव्वओ समंता, इत्थ णं सिरीए देवीए सोलहं आयरक्खदेवसाहस्सीणं सोलस पउमसाहस्सीओ पण्णत्ताओ । ભાવાર્થ :- તે મૂળ કમળના ઉત્તરપશ્ચિમમાં, ઉત્તર દિશામાં અને ઉત્તરપૂર્વ દિશામાં શ્રીદેવીના ચાર હજાર સામાનિક દેવોના ચાર હજાર પદ્મ છે. તે (મૂળ કમળ)ની પૂર્વમાં શ્રીદેવીની ચાર મહત્તરિકાઓના यार पद्म छे. તે મૂળકમળના દક્ષિણપૂર્વમાં શ્રીદેવીના આપ્યંતર પરિષદના આઠ હજાર દેવોના આઠ હજાર પદ્મ છે, દક્ષિણમાં મધ્યમ પરિષદના દશ હજાર દેવોના દશ હજાર પદ્મ, દક્ષિણપશ્ચિમમાં બાહ્ય પરિષદના બાર હજાર દેવોના બાર હજાર પદ્મ છે. પશ્ચિમમાં સાત સેનાપતિદેવોનાં સાત પદ્મ છે. તે મૂળકમળની ચારે દિશાઓમાં ચારેબાજુ શ્રીદેવીનાં સોળ હજાર આત્મરક્ષક દેવોના સોળ હજાર પદ્મ છે. १२ से णं तिहिं पउमपरिक्खेवेहिं सव्वओ समंता संपिरिक्खित्ते, तं जहाअब्भितरएणं मज्झिमएणं बाहिरएणं । अब्भितरए पठमपरिक्खेवे बत्तीसं पउमसयसाहस्सीओ पण्णत्ताओ । मज्झिमए पउमपरिक्खेवे चत्तालीसं पउमसयसाहस्सीओ पण्णत्ताओ । बाहिरिए पउमपरिक्खेवे अडयालीसं पउमसयसाहस्सीओ पण्णत्ताओ। एवामेव सपुव्वावरेणं तिहिं पउमपरिक्खेवेहिं एगा पउमकोडी वीसं च पउमसयसाहस्सीओ भवतीति अक्खायं । ભાવાર્થ :- તે મૂળ કમળ(પૂર્વકથિત કમળો સિવાયના અન્ય) આપ્યંતર, મધ્યમ અને બાહ્ય એવા ત્રણ કમળ વલયથી, ચારેબાજુ પરિવૃત્ત છે. આત્યંતર કમળ વલયમાં ૩૨ લાખ કમળો છે. મધ્યમ કમળ
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy