SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર ભરતની વિનીતા રાજધાનીમાં આવે છે, વિનીતા રાજધાનીને પ્રદક્ષિણા કરી, અભિષેક મંડપમાં ભરતરાજા સમીપે આવી, મહાર્થ, મહાર્ધ, મહાર્દ, રાજ્યાભિષેકને અનુરૂપ ક્ષીરોદકાદિ સામગ્રી સ્થાપિત કરે છે. ૨૨ १२६ तए णं तं भरहं रायाणं बत्तीसं रायसहस्सा सोभणंसि तिहि करण दिवसणक्खत्त मुहुत्तंसि उत्तरपोट्ठवया विजयंसि तेहिं साभाविएहि य उत्तरवेडव्विएहि य वरकमल-पइट्ठाणेहिं सुरभिवर- वारिपडिपुण्णेहिं जाव महया महया रायाभिसेएणं अभिसिंचंति, अभिसेओ जहा विजयस्स, अभिसिंचित्ता पत्तेयं पत्तेयं जाव अंजलि कट्टु ताहिं इट्ठाहिं, जहा पविसंतस्स भणिया तहा जाव विहराहि त्ति कट्टु जयजयसद्दं पउंजंति । ભાવાર્થ :- ત્યાર પછી ભરત રાજાના ૩૨,૦૦૦ રાજાઓ નિર્દોષ શુભ તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર અને મુહૂર્તમાં-ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર અને વિજય નામના મુહૂર્તમાં સ્વાભાવિક અને ઉત્તરવૈક્રિય દ્વારા ઉત્પન્ન શ્રેષ્ઠ કમળો ઉપર પ્રતિષ્ઠાપિત, સુરભિત ઉત્તમ જળથી પરિપૂર્ણ એક હજાર આઠ કળશોથી મોટા આનંદ ઉત્સવ સાથે ભરતરાજાનો અભિષેક કરે છે. અભિષેકનું સંપૂર્ણ વર્ણન વિજયદેવના અભિષેકની સમાન જાણવું. યાવત્ તે રાજાઓ હાથ જોડીને પ્રવેશ સમયની જેમ જય જયકાર કરે છે યાવત્ “હે રાજન્ ! તમે સુખપૂર્વક વિચરો,’’ તેમ આશિષ વચન दुहे छे. १२७ तए णं तं भरहं रायाणं सेणावइरयणे, गाहावइरयणे, वड्डइरयणे, पुरोहियरयणे तिण्णि य सट्टा सूवसया अट्ठारस सेणिप्पसेणीओ अण्णे य बहवे जाव सत्थवाहप्पभिइओ एवं चेव अभिसिंचंति तेहिं वरकमलपइट्ठाणेहिं तहेव अभिथुणंति य । सोलह देवसहस्सा एवं चेव णवरं पम्हलसुकुमालाए जाव दिव्वं देवदूसजुयलं णियंसावेंति, मउडं पिणद्धेति । तयणंतरं णं दद्दर-मलय- सुगंधगंधिएहिं गंधेहिं गायाइं अब्भुक्र्खेति दिव्वं च सुमणदामं जावपिणर्द्धेति, किं बहुणा ? गंट्ठिमवेढिम जाव अलंकिय विभूसियं करें । ભાવાર્થ :- ત્યાર પછી સેનાપતિરત્ન, ગાથાપતિરત્ન, વર્ધકીરત્ન, ત્રણસો સાઠ રસોઈયાઓ, અઢાર શ્રેણિ- પ્રશ્રેણિજન અને બીજા ઘણા માંડલિક રાજાઓ, સાર્થવાહો વગેરે ઉત્તમ કમળપત્રો પર રાખેલા, સુરભિત, ઉત્તમ જળથી પરિપૂર્ણ, કળશોથી ભરતરાજાનો અભિષેક કરે છે અને રાજાની સ્તુતિ કરે છે. તે જ રીતે સોળ હજાર દેવો ભરત રાજાનો અભિષેક કરે છે. અહીં વિશેષતા એ છે કે અભિષેક કર્યા પછી દેવો
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy