SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજી વક્ષસ્કાર | १३ | | ३६ तए णं से दिव्वे चम्मरयणे सुसेणसेणावइणा परामुढे समाणे खिप्पामेव णावाभूए जाए यावि होत्था । तए णं से सुसेणे सेणावई सखंधावार-बलवाहणे णावाभूयं चम्मरयणं दुरुहइ दुरुहित्ता सिंधुमहाणइं विमलजल-तुंगवीचिं णावाभूएणं चम्मरयणेणं सबलवाहणे ससासणे समुत्तिण्णे । ભાવાર્થ- સુષેણ સેનાપતિ દ્વારા ગ્રહણ કરાતા-સ્પર્શ થતાં જ તે દિવ્ય ચર્મરત્ન શીધ્ર નૌકા રૂપે પરિણત થાય છે. સુષેણ સેનાપતિ સૈન્ય તથા હાથી, ઘોડા, રથ વગેરે વાહનો સહિત નૌકારૂપ પરિણત થયેલા ચર્મરત્ન ઉપર સવાર થઈને નિર્મળ જળવાળી, તરંગોથી પરિપૂર્ણ સિંધુ મહાનદીને પાર કરે છે. ३७ तओ महाणईमुत्तरितु सिंधुं अप्पडिहयसासणे य सेणावई कहिंचि गामागर णगरपव्वयाणि खेडकब्बडमडंबाणि पट्टणाणि य सिंहलए बब्बरए य सव्वं च अंगलोयंबलावलोयं च परमरम्मं, जवणदीवं चपवरमणिरयण-कणग-कोसागारसमिद्धं आरबके रोमके य अलसंडविसयवासी य पिक्खुरे कालमुहे जोणए य उत्तरवेयड्डसंसियाओ य मेच्छजाई बहुप्पगारा दाहिण-अवरेण जाव सिंधुसागरंतोत्ति सव्वपवरकच्छं च ओयवेऊण पडिणियत्तो बहुसमरमणिज्जे य भूमिभागे तस्स कच्छस्स सुहणिसण्णे, ताहे ते जणवयाण णगराण पट्टणाण य जे य तहिं सामिया पभूया आगरपती य मंडलपती य पट्टणपती य सव्वे घेत्तूण पाहुडाइं आभरणाणि भूसणाणि रयणाणि य वत्थाणि य महरिहाणि अण्णं च जं वरिष्टुं रायारिहं जं च इच्छियव्वं एयं सेणावइस्स उवणेति मत्थयकयंजलिपुडा, पुणरवि काऊण अंजलि मत्थयंमि पणया "तुब्भे अम्हत्थ सामिया देवयं व सरणागया मो तुब्भं विसयवासिणोत्ति विजयं जंपमाणा सेणावइणा जहारिहं ठविय पूइय विसज्जिया णियत्ता सगाणि णगराणि पट्टणाणि अणुपविट्ठा । ભાવાર્થ - સિંધુ મહાનદીને પાર કરીને, જેની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન ન કરી શકે તેવી અખંડિત આજ્ઞાवाणा सुषे सेनापति ग्राम, आ४२, नगर, पर्वत, पेट, 3र्षद, मन, पहन माहिने तता, सिंडसहेश, બર્બર દેશ, અંગલોક, અત્યંત રમણીય બલાવલોક, ઉત્તમ મણિઓ અને રત્નોના ભંડારોથી સમૃદ્ધ યવન દ્વીપ; આરબંદેશ, રોમદેશ, અલસંડ દેશ, પિકપુર, કાલમુખ અને જોનક વગેરે નિકૂટની ઉત્તર દિશામાં વૈતાઢય પર્વતની તળેટીમાં રહેતી બહુવિધ પ્લેચ્છજાતિઓને, દક્ષિણ અને પશ્ચિમમાં સિંધુ નદી અને સમદ્રના સમીપવર્તી સર્વ શ્રેષ્ઠ ક્ષેત્રોને જીતીને પાછા ફરે છે અને તે ક્ષેત્રના અત્યંત સુંદર ભૂમિભાગમાં સુખપૂર્વક નિવાસ કરે છે. ત્યારે તે જનપદોના, નગરોના, પટ્ટનોના માલિકો, સમર્થ લોકો-સુવર્ણ આદિની ખાણના
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy