SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર १४ त णं से भरहाहवे णरिंदे हारोत्थय-सुकयरइयवच्छे, कुंडलउज्जोइयाणणे, मउडदित्तसिरए, णरसीहे, णरवई, णरिंदे, णरवसहे, मरूयराय-वसभकप्पे अब्भहियरायतेय-लच्छीए दिप्पमाणे, पसत्थमंगलसएहिं संथुव्वमाणे, जयसद्दकयालोए, हत्थिखंधवरगए, सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं, सेयवरचामराहिं उद्धुव्वमाणीहिं-उद्धुव्वमाणीहिं जक्खसहस्स- संपरिवुडे वेसमणे चेव धणवई, अमरवइ-सण्णिभाए इड्डीए पहियकित्ती, गंगाए महाणईए दाहिणिल्लेणं कूलेणं गामागर णगर-खेड-कब्बड-मडंब-दोणमुहपट्टणासम-संबाह-सहस्समंडियं, थिमियमेइणीयं वसुहं अभिजिणमाणे-अभिजिणमाणे अग्गाई वराइं रयणाई पडिच्छमाणे- पडिच्छमाणे तं दिव्वं चक्करयणं अणुगच्छमाणे- अणुगच्छमाणे जोयणंतरियाहिं वसहीहिं वसमाणे वसमा जेणेव मागहतित्थे, तेणेव उवागच्छइ । १४० उवागच्छित्ता मागहतित्थस्स अदूरसामंते दुवालसजोयणायामं, णवजोयणवित्थिण्णं, वरणगर सरिच्छं, विजय खंधावारणिवेसं करेइ करेत्ता वड्डइरयणं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! मम आवासं पोसहसालं च करेहि, करेत्ता ममेयमाणत्तियं पच्चप्पिणाहि । तए णं से वड्डइरयणे भरहेणं रण्णा एवं वुत्ते समाणे हट्ठतुट्ठ जाव अंजलि कट्टु एवं सामी ! तहत्ति आणाए विणणं वयणं पडिसुणेइ पडिसुणेत्ता भरहस्स रण्णो आवसहं पोसहसालं च करेइ करेत्ता यमाणत्तियं खिप्पामेव पच्चप्पिणंति । ભાવાર્થ :- ત્યારપછી તે ભરતાધિપતિ, નરેન્દ્ર, હારોથી વ્યાપ્ત, સુશોભિત અને પ્રીતિદાયક વક્ષઃ સ્થલવાળા, કુંડળોથી ઉદ્યોતિત મુખવાળા, મુગટથી દેદીપ્યમાન મસ્તકવાળા, મનુષ્યોમાં સિંહ જેવા શૌર્યવાન, नरपति (प्रभास), नरेन्द्र, नर वृषभ (स्वीद्धृत अर्यभारना निर्वाह ), भरुत-व्यंतर आहि हेवोना ઇન્દ્રોની મધ્યમાં મુખ્ય સૌધર્મેન્દ્ર જેવા, રાજોચિત તેજસ્વિતારૂપ લક્ષ્મીથી અત્યંત દીપ્તિમાન, સેંકડો મંગલસૂચક શબ્દોથી સ્તુતિ કરાયેલા, દર્શન થતાં જ લોકો દ્વારા જયનાદથી વધાવાતા; પટ્ટહસ્તિ પર બેઠેલા; કોરંટના પુષ્પોની માળાઓથી યુક્ત છત્રને ધારણ કરાયેલા; શ્રેષ્ઠ, શ્વેત ચામરથી વીંઝાતા; હજારો યક્ષોથી પરિવૃત્ત કુબેર જેવા ધનપતિ; ઇન્દ્રની જેવી ઋદ્ધિથી વિસ્તૃત કીર્તિને પ્રાપ્ત થયેલા તે ભરતરાજા गंगामहानहीना दृक्षिणवर्ती डिनारेथी उभरो ग्राम, खाडर (जाशो), नगर, जेट, दुर्जट, भउंज, द्रोशभुज, પટ્ટન, આશ્રમ તથા સંબાધથી સુશોભિત, પ્રજાજનયુક્ત પૃથ્વીને(ત્યાંના રાજાઓને) જીતતાં- જીતતાં ઉત્કૃષ્ટ- શ્રેષ્ઠ રત્નોને ભેટના રૂપમાં ગ્રહણ કરતાં, દિવ્ય ચક્રરત્નનું અનુસરણ કરતાં, એક-એક યોજન ઉપર પોતાના પડાવ નાંખતાં, માગધતીર્થ સમીપે આવે છે. માગધતીર્થની સમીપે આવીને માગધ તીર્થથી ન અતિ દૂર ન અતિ સમીપે બાર યોજન લાંબી,
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy