SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજી વક્ષસ્કાર | १२७ । विवेयन : પ્રસ્તુત સૂત્રનો પ્રારંભ ભરતક્ષેત્રના નામહેતુના પ્રશ્નથી થાય છે. આ પ્રશ્નનો ઉત્તર આ વક્ષસ્કારના અંતિમ સૂત્રમાં છે કે ભરત નામના દેવના કારણે આ ક્ષેત્રનું ભરત એવું નામ છે. આ સૂત્રગત પ્રશ્ન અને અંતિમ સૂત્રગત ઉત્તરની વચ્ચે આ સંપૂર્ણ વક્ષસ્કારમાં ભરતક્ષેત્રનું સ્વરૂપ, ભરત નામના પ્રથમ ચક્રવર્તી ના માધ્યમે સર્વ ચક્રવર્તીના દિગ્વિજયનું વર્ણન છે. चोद्दसुत्तर.....जोयणस्स :-वैताढय पर्वत अनेक्षिा व समुद्रमा बनेथी ११४ १ २ मा વિનીતા નગરી આવેલી છે. ભરતક્ષેત્રના પરદા યોજનાના વિસ્તારમાંથી મધ્યમાં સ્થિત વૈતાઢય પર્વતની પ૦ યોજનની પહોળાઈ બાદ કરતાં ૪૭૬ ૮ યોજન શેષ રહે છે. તેથી ઉત્તરાર્ધ અને દક્ષિણાર્ધ ભરત ક્ષેત્ર ૨૩૮ ચ યોજન પ્રમાણ થશે. દક્ષિણ ભારતમાં આ નગરી ૯ યોજન પહોળી છે. તે બાદ કરતા ૨૨૯ ૨ આવે તેના બે વિભાગ થતાં ૧૧૪ યોજન વૈતાઢય અને લવણ સમુદ્રથી વિનીતા નગરીની દૂરી નિશ્ચિત થાય છે. શેષ વર્ણન સૂત્રાર્થથી સ્પષ્ટ છે. भरत यवता :| २ तत्थ णं विणीयाए रायहाणीए भरहे णामं राया चाउरंतचक्कवट्टी समुप्पज्जित्था, महयाहिमवंतमहंतमलयमंदस्रज्जं पसासेमाणे विहरइ । बिइओ गमो रायवण्णगस्स इमो - तत्थ असंखेज्जकालवासंतरेण उप्पज्जए जसंसी उत्तमे अभिजाए सत्तवीरियपरक्कमगुणे, पसत्थवण्णसरसारसंघयणतणुगबुद्धिधारण मेहा संठाणसीलप्पगई पहाणगारक्च्छायागइए, अणेगवयण-प्पहाणे, तेयआउबलवीरियजुत्ते, अझुसिस्घणणिचियलोहसंकलणारायवइस्उसहसंघयणदेहधारी झसजुगभिंगास्वद्धमाणगभद्दासणसंखछत्तवीयणिपडागचक्कणंगलमूसलरहसोत्थियअंकुसचंदाइच्चअग्गिजूयसागरइंदज्झयपुहविपउमकुंजस्सीहासणदंङकुम्मगिरिवस्तुरगवस्वरमउङकुंडल णंदावत्तधणुकांतगागरभवणविमाणअणेगलक्खणपसत्थसुविभत्तचित्तकरचरणदेसभाए उड्डामुहलोमजालसुकुमालणिद्धमठ यावत्तपसत्थलोमविरइयसिस्विच्छ च्छण्णविउलवच्छेदेसखेत्तसुविभत्तदेहधारी, तरुणरविरस्सिबोहियवस्कमल विबुद्धगब्भवण्णे हयपोसणकोससण्णिभपसत्थपिटुंतणिरूवलेवे, पउमुप्पलकुंद-जाइजूहियवरचंपगाणागपुप्फ-सारंगतुल्लगंधी, छत्तीसाहियपसत्थपत्थिवगुणेहिं जुत्ते, अव्वोच्छिण्णायवत्ते, पागङउभयजोणी, विसुद्धणियगकुलगयणपुण्णचंदे, चंदे इव
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy