SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો વક્ષસ્કાર ૧૨૧ આરાના ત્રણે વિભાગનું શેષ વર્ણન અવસર્પિણીના ત્રીજા આરાના તે તે વિભાગ જેવું જ જાણવું. રાયધર્મો :– આ ત્રીજા આરાના પ્રથમ વિભાગમાં રાજ્યધર્મ નાશ પામશે. અહીં ગણધર્મ, પાખંડ ધર્મ, રાજધર્મ, જાતતેજ-અગ્નિ અને ચારિત્ર ધર્મમાંથી મધ્યના રાજધર્મના ગ્રહણથી પૂર્વના બે અને પછીનો એક, એમ ત્રણે ધર્મનું ગ્રહણ થઈ જાય છે અર્થાત્ ત્રિભાગમાં ગણાદિ ધર્મો નાશ પામે છે. સુસના તહેવ, સુલમાપુસમાવિ :- આ ઉત્સર્પિણીકાલના પાંચમા છઠ્ઠા આરાનું અતિદેશાત્મક વર્ણન છે. સુષમા નામનો પાંચમો આરો અને સુષમસુષમા નામનો છઠ્ઠો આરો ક્રમશઃ અવસર્પિણીકાલના બીજા અને પહેલા આરાની સમાન હોય છે. તેનું સંપૂર્ણ કથન પૂર્વવત્ જાણવું. ॥ વક્ષસ્કાર-ર સંપૂર્ણ ॥
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy