SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો વક્ષસ્કાર | ११५ १२४ तए णं से मणुया भरहं वासं परूढरुक्खगुच्छगुम्म-लय-वल्लि-तणपव्वय-हरिय-ओसहीयं, उवचियतयपक्तपवालंकुर-पुप्फ-फलसमुइयं, सुहोवभोगं जायं चावि पासिहिंति, पासित्ता बिलेहितो णिद्धाइस्संति, णिद्धाइत्ता हट्ठतुट्ठा अण्णमणं सदाविस्संति सहाविता एवं वदिस्संति- जाए णं देवाणुप्पिया ! भरहे वासे परूढ रुक्ख-गुच्छ जाव सुहोवभोगे, तं जे णं देवाणुप्पिया ! अम्हं केइ अज्जप्पभिइ असुभं कुणिमं आहारं आहारिस्सइ, से णं अणेगाहिं छायाहिं वज्जणिज्जे त्ति कटु संठिई ठवेस्संति, ठवेत्ता भरहे वासे सुहंसुहेणं अभिरममाणा-अभिरममाणा विहरिस्सति । भावार्थ:-त्यारपछी बिसवासी मनुष्यो भरतक्षेत्रने गेला वृक्ष, शु२७, गुल्म, सता, वेद, तृel, પર્વગ, હરિત, ઔષધિ, છાલ, પલ્લવ, અંકુર, પુષ્પ, ફળથી સંયુક્ત, સમુદિત અને સુખોપભોગ્ય થયેલું જોશે, તે જોઈને બિલમાંથી બહાર નીકળશે, બહાર નીકળીને હર્ષિત અને સંતુષ્ટ થઈને એકબીજાને બોલાવશે, પરસ્પર વિચાર વિનિમય કરશે અને પરસ્પર કહેશે, હે દેવાનુપ્રિયો ! ભરતક્ષેત્રમાં વૃક્ષ, ગુચ્છ વગેરે સુખોપભોગ્ય થઈ ગયા છે, તો હે દેવાનુપ્રિયો! આજથી આપણામાંથી કોઈ અશુભ માંસાહાર કરશે તેની સાથે પંકિતમાં બેસી ભોજન કરવું અને તેનો સ્પર્શ કરવો કે તેના પડછાયાનો સ્પર્શ પણ વર્જનીય ગણાશે, તેવો નિર્ણય કરીને ભરતક્ષેત્રમાં સુખપૂર્વક રહેશે. १२५ तीसेणं भंते ! समाए भरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे भविस्सइ? गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे भविस्सइ जाव से जहाणामए आलिंगपुक्खरेइ वा, मुइंगपुक्खरेइ वा जाव णाणाविह पंचवण्णेहिं मणीहिं तणेहिं य उवसोभिए, तं जहा- कित्तिमेहिं चेव अकित्तिमेहिं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે કાળમાં ઉત્સર્પિણીકાળના દુઃષમા નામના બીજા આરામાં ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું હશે? ઉત્તર- હે ગૌતમ! તેનો ભૂમિભાગ ઘણો સમતલ, રમણીય અને ઢોલકના ચર્મ મઢિત ભાગ જેવો સમતલ થશે યાવતુ અનેક પ્રકારના પંચરંગી મણિઓથી તેમજ કૃત્રિમ અને અકૃત્રિમ તૃણ વનસ્પતિઓથી સુશોભિત થશે. १२६ तीसे णं भंते समाए मणुयाणं केरिसए आयारभावपडोयारे भविस्सइ ? गोयमा ! तेसि णं मणुयाणं छव्विहे संघयणे, छव्विहे संठाणे, बहूईओ रयणीओ उड्डे उच्चत्तेणं जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं साइरेगं वाससयं आउयं
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy