SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ | ७४ । શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર कम्माणं तिण्णिवि पयाहियाए उवदिसइ, उवदिसित्ता पुत्तसयं रज्जसए अभिसिंचइ, अभिसिंचित्ता तेसीइं पुव्वसयहस्साई महारायवासमज्झे वसइ, वसित्ता जे से गिम्हाणं पढमे मासे पढमे पक्खे चित्तबहुले, तस्स णं चित्तबहुलस्सणवमीपखेणं दिवसस्स पच्छिमे भागे चइत्ता हिरण्णं, चइत्ता सुवण्णं, चइत्ता कोसं, कोट्ठागारं, चइत्ता बलं, चइत्ता वाहणं, चइत्ता पुरं, चइत्ता अंतेउरं, चइत्ता विउलधण-कणगरयणमणिमोत्तियसंखसिलप्पवाल रक्तरयण-संतसार सावइज्जं विच्छड्डयित्ता, विगोवइत्ता दायं दाइयाणं परिभाएत्ता, सुदंसणाए सीयाए सदेव-मणुयासुराए परिसाए समणुगम्ममाणमग्गे । संखियचक्कियणंगलियमुहमंगलियपूसमाणगवद्धमाणग-आइक्खग लंखमंख- घंटियगणेहिं ताहिं इट्ठाहिं, कंताहिं, पियाहिं, मणुण्णाहिं, मणामाहिं, उरालाहिं, कल्लाणाहिं, सिवाहिं, धण्णाहिं, मंगल्लाहिं, सस्सिरियाहिं, हियय गमणिज्जाहिं, हिययपल्हायणिज्जाहिं, कण्णमणणिव्वुझ्करीहिं, अपुणरुत्ताहिं अट्ठसइयाहिं वग्गूहि अणवरयं अभिणंदंता य अभिथुणता य एवं वयासी- जय जय नंदा! जय जय भद्दा ! धम्मेणं अभीए परीसहोक्सग्गाणं, खंतिखमे भयभेरवाणं, धम्मे ते अविग्धं भवउ त्ति कटु अभिणंदंति य अभिथुणंति य । ભાવાર્થ - ત્યારપછી, તે કૌશલિક ઋષભ અહંતુ ૨૦ લાખ પૂર્વ પર્યત કુમારાવસ્થામાં રહ્યા, ૩ લાખ પૂર્વ પર્યત મહારાજ પદે (રાજા તરીકે) રહ્યા. ૩ લાખ પૂર્વ પર્યત મહારાજા પદ પર રહ્યા ત્યારે તેઓએ પ્રજાના હિત માટે લેખન કળા, ગણિત કળા વગેરે શકુનિરુત-પક્ષીઓની ભાષા પર્વતની ૭ર કળાઓ, ૬૪ મહિલા ગુણ-સ્ત્રીની કળાઓ અને સો શિલ્પ, આસિ મસિ અને કૃષિ આ ત્રણે ય કર્મ અર્થાત્ સર્વ પ્રજા હિતકારી કર્તવ્યો બતાવ્યા; બતાવીને સો પુત્રોનો રાજ્યાભિષેક કર્યો. પોતે મહારાજા રૂપે કુલ ૮૩ લાખ પૂર્વ પર્યત ગૃહવાસમાં રહ્યા. ગૃહસ્થાવાસમાં રહીને ઋષભરાજા ગ્રીષ્મઋતુના પ્રથમ માસના પ્રથમ પક્ષમાં, ચૈત્ર વદ નોમના (१४२रातीशगहनोभ)ना हिवसन। पासा मागमा यांही, सोनु, नो, हा२, यतुरंगिणी सेना, सवाहिवाइनो, नगर, मंत:पुर, विपुल प्रभाएमांधन, सुवा, रत्न, मणि, मोती, शंण, टि, प्रवास, રક્તરત્ન વગેરે જગતના સારભૂત પદાર્થોનો ત્યાગ કરી, આ બધા પદાર્થો અસ્થિર છે તેથી તેને ત્યાજ્ય માનીને, પરિવારાદિને ધન વહેંચીને 'સુદર્શના' નામની શિબિકા પર આરૂઢ થયા ત્યારે દેવ, મનુષ્ય, અસુરો, તેમની સાથે ચાલ્યા. શંખ વગાડનાર શંખિઓ, ચક્ર ફેરવનારા ચક્રીઓ, સોનાના હળને ગળામાં લટકાવનાર લાંગુલિકો
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy